કિચન ટિપ્સઃ- કેપ્સિકમ મરચા અને બાફેલા બટાકાની આ સબજી તમને આપશે પંજાબી ભોજનનો સ્વાદ, તો આજે જ ટ્રાય કરો
સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે બટાકાનું શાક દરેક ઘરોમાં મોટા ભાગે બને જ છે, જો કે આજે કેપ્સિકમ મરચા અને બાફેલા બચાકાનું શાક બનાવાની સૌથી સરળ રીત જોઈશું જે ખાવામાં પંજાબી ટેસ્ટની હશે અને જલ્દી બની પણ જશે. સામગ્રી 500 ગ્રામ – બટાકા ( બાફીને એક સરખા ચોરસ ટૂકડા કરીલો) 1 નંગ – શિમલા મરચું (લંબ […]


