લાલ મરચાના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 200થી 250 સુધીનો તોતિંગ વધારો
અમરેલી, 22 એપ્રિલ 2026: Red chilli prices increase મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. ત્યારે ખાદ્ય ચિજ-વસ્તુના ભાવમાં પણ વધારો થતો જાય છે. ગૃહિણીઓ દ્વારા લાલ મરચા દળાવીને મસાલાનો 12 મહિનોનો સ્ટોક કરાતો હોય છે. એટલે મસાલા ભરવાની સીઝનમાં લાલ મરચાના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મરચાના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 200 […]


