UNSC માં સુધારાઓની ધીમી ગતિ સામે ભારતની નારાજગી: 17 વર્ષ વીતવા છતાં પરિણામ શૂન્ય
ન્યુયોર્ક, 29 જુલાઈ 2026: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં સુધારા લાવવાની લાંબી અને કંટાળાજનક પ્રક્રિયાને લઈને ભારતે ફરી એકવાર પોતાની નારાજગી ખુલ્લીને વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પાર્વથનેની હરીશે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વાટાઘાટોના 17 દોર પૂરા થઈ ગયા હોવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી. […]


