1. Home
  2. Tag "Remedivir Injection"

અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શનના જથ્થા 56 લોકો પકડાયાં હતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં હતા. દરમિયાન વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ કોરોના, મૃતકો અને તેમની સારવાર મુદ્દે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન લેવલ ઘટી જતા અનેક દર્દીઓના પરિવારજનોએ રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે દોડાદોડ કરી હતી. બીજી તરફ ઈન્જેકશનની ભારે અછત સર્જાઈ હતી. આ સમયગાળામાં અમદાવાદમાંથી 56 લોકોને ગેરકાયદે […]

કોરોના મહામારીઃ રેમડેસિવિર ઈન્જેકશનની અછત વચ્ચે 4.50 લાખ ઈન્જેક્શનની કરાશે આયાત

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને ઈન્જેકશનની ભારે અછત ઉભી થઈ હતી. આ પરિસ્થિતિને પગલે સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રેમડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. દરમિયાન ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું […]

અમદાવાદમાં કોરોના મહામારીમાં 20 દિવસમાં જ 94 હજાર રેમડેસિવિર ઈન્જેકશનનો ઉપયોગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે પોઝિટીવ કેસ સામે આવી રહ્યાં છે. આ દરમિયાન રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થઈ હતી. જો કે, અમદાવ4દ શહેરમાં 20 દિવસના સમયગાળામાં 94 હજાર ઈન્જેકશનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. AMCના જણાવ્યા અનુસાર, કોર્પોરેશનને ગુજરાત સરકાર તરફથી કુલ 95 […]

ભારતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ઉત્પાદનમાં કરાશે વધારો

મે મહિનામાં 74 લાખ ઈન્જેક્શનનું કરાશે ઉત્પાદન હાલ 38 લાખ ઈન્જેક્શનનું થાય છે ઉત્પાદન દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સરકાર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ રેમડેસિવિર ઈન્જેકશનનું ઉત્પાદન કરતી કંપનીઓએ પણ ઉત્પાદન વધારી […]

HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેકશન અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધતા રેમડેસિવિર ઈન્જેકશનની માંગણી ઉઠી છે. લોકો ઈન્જેકશન લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા. ઈન્જેકશનની અછતને લઈને દર્દીઓના પરિવારજનોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જેથી સરકાર દ્વારા કેટલાક કટક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઉપરાંત RTPCR ટેસ્ટ સહિતના કાગળો બતાવ્યા બાદ ઈન્જેકશન આપવામાં આવતું હતું. જો કે, પરિસ્થિતિને ધ્યાનમાં […]

રેમડેસિવીર ઈન્જેક્શનના ડબલ ઉત્પાદને સરકારની મંજૂરી – કાળાબજાર કરનાર સામે સખ્ત કાર્યવાહીના આદેશ

રેમડિસિવીરના અછત થશે પુરી કેન્દ્રે ડબલ ડોઝના ઉત્પાદન માટે આપી મંજુરી દિલ્હી – કોરોના વાયરસની બીજી તરંગથી દેશમાં હાહાકાર મચવા પામ્યો છે, વધતા જતા કેસો વચ્ચે કોરોનાની સારવારમાં કારગાર ગણાતા રેમડેસિવીરના ઈન્જેક્શનોની અછત વર્તાઈ રહી છે,કેન્દ્ર સરકાર કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડિસિવીરની ઉપલબ્ધતાને ડબલ કરાવવા હવે સક્રિય થઈ છે. ગુરુવારે રેમેડિસવીરની નિકાસ પર સરકારે પ્રતિબંધ […]

રેમડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન વધારવાની સાથે કિંમત પણ ઘટશેઃ મનસુખ માંડવિયા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની અછતથી દર્દીઓના પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે તેના ઉત્પાદકો સાથે ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયો હતો. […]

અમદાવાદ અને સુરતની હાલત કફોડી, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં નથી મળતા રેમડેસિવિર

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. દર્દીઓ માટે હોસ્પિટલોમાં જગ્યા નથી, તેમજ રેમડેસિવિર ઈન્જેક્શન માટે દર્દીઓના સગાઓ પરેશાન થઈ રહ્યા છે. કલાકો સુધી લાઈનમાં ઊબા રહેવા છતાં ઈન્જેક્શન મળતા નથી.આથી લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન કોઈ જડીબુટ્ટીથી ઓછું નથી. પરંતુ આ જ ઈન્જેક્શન માટે […]

ગુજરાતમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનોને હવે રેમડેસિવિર ઈન્જેકશન્સ માટે દોડાદોડ નહીં કરવી પડે

આરોગ્ય વિભાગે બજારમાં 37 હજારથી વધારે ઈન્જેકશન ઉપલબ્ધ કરાવ્યાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઈન્જેકશન સપ્લાય કરાયાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઈન્જેકશન્સની માંગમાં વધારો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. તેમજ મોટાભાગની હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ ગઈ છે. બીજી તરફ કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો રેમડેસિવિર ઈન્જેકશન્સ માટે દોડાદોડ કરી રહ્યાં છે. તેમજ રેમડેસિવિર ઈન્જેકશન્સની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code