1. Home
  2. Tag "Repairing"

નર્મદાની કેનાલમાં આજથી મરામરના કામો શરૂ કરાતા થરાદ નગરપાલિકાને પાણી નહીં મળે

પાલનપુરઃ બનાસકાંઠામાં પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડાં પડવાના બનાવો બનતા હોય છે. તેના લીધે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થતું હોય છે. આથી નર્મદા કેનાલની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. કેનાલમાં પાણી બંધ કરીને જ્યાં જ્યાં કેનાલની દીવાલો ક્ષતિગ્રસ્ત જણાશે, ત્યારે રિપેરિંગ કરવામાં આવશે. કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાતા થરાદ નગરપાલિકાને પાણી […]

અંબાજીમાં ગબ્બરના પગથિયા પર ભેખડ ધસી પડ્યા બાદ રિપેરિંગ માટે રસ્તો બંધ કરાયો

અંબાજીઃ  પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યાત્રાધામ અંબાજીમાં અનેક યાત્રાળુઓ મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે. અંબાજી મંદિરે દર્શન કરવા આવતા મોટાભાગના દર્શનાર્થીઓ ગબ્બર ચઢીને દર્શન કરવાનું ચૂકતા નથી. પણ ગબ્બર પર્વત ચઢવાના પગથિયા પાસે એક નાની ભેખડ ધસી પડતા જેના કારણે પગથિયા ચડીને જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ગબ્બરના પગથિયા પાસે જ પથ્થરો […]

અમદાવાદના જીવરાજપાર્ક બ્રીજના રીપેરીંગના કામને લીધે બ્રીજ બે-ત્રણ મહિના બંધ રહેશે

અમદાવાદઃ શહેરમાં 24 કલાક ટ્રાફિકથી ધમધમતો જીવરાજ પાર્કનો બ્રીજ છેલ્લા ઘણા સમયથી મરામત માગી રહ્યો છે. વર્ષો જૂના હયાત બ્રિજ ખખડધજ બન્યા હોવાથી તેને રિપેર કરીને વાહનચાલકો માટે સુગમ બનાવવાની દિશામાં પણ તંત્ર પ્રયત્નશીલ છે. ત્યારે પશ્ચિમ અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારને શ્યામલ ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા સાથે જોડનારા રેલવે ઓવરબ્રિજનાં રિપેરિંગ માટેનાં ચક્રો ગતિમાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code