1. Home
  2. Tag "reports"

કોરોના મહામારી દરમિયાન વિશ્વભરમાં 15 લાખ બાળકો અનાથ થયા: રિપોર્ટ

કોરોના મહામારી દરમિયાન અનાથ બાળકોને લઇને ચોંકાવનારો રિપોર્ટ કોરોના કાળ દરમિયાન વિશ્વભરમાં 15 લાખ બાળકો અનાથ થયા 15 લાખ અનાથ બાળકોમાંથી 1.90 લાખ બાળકો ભારતના છે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે જ્યાં એક તરફ સમગ્ર વિશ્વ હચમચી ચૂક્યું છે. અનેક દેશના અર્થતંત્રને ભારે નુકસાન થવા પામ્યું છે અને લાખો લોકો મૃત્યુ પામ્યા છે. મહામારીના આ […]

જમ્મૂ એરફોર્સ સ્ટેશન હુમલામાં થયો ખુલાસો: MI-17 હેલિકોપ્ટર અને ATC નિશાને હતા

જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર થયેલા હુમલામાં ખુલાસો ATC અને MI-17 હેલિકોપ્ટર નિશાને હતા તે ઉપરાંત NIAએ 2 શંકાસ્પદની કરી ધરપકડ નવી દિલ્હી: જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી થયેલા બ્લાસ્ટ મામલે NIAએ એક લીડ મળી છે. NIAએ બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ બંને શંકાસ્પદ લોકોને જમ્મૂના બેલીચારના વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. બંને પર […]

દિલ્હી સરકારે જરૂરિયાત કરતાં 4 ગણો વધુ ઓક્સિજન માંગ્યો હતો: સુપ્રીમ કોર્ટની ઓડિટ પેનલ

સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ઑક્સિજન ઓડિટ ટીમનો દાવો દિલ્હી સરકારે જરૂરિયાત કરતાં 4 ગણો વધારે ઓક્સિજન માંગ્યો હતો દિલ્હીને ઓક્સિજનની વધારાની આપૂર્તિ 12 રાજ્યોમાં આપૂર્તિને પ્રભાવિત કરી શકે તેમ હતી નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર જ્યારે સૌથી વધુ પ્રકોપ વર્તાવી રહી હતી ત્યારે દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં દર્દીઓએ ઓક્સિજન સંકટનો સામનો કરવો પડ્યો હતો. […]

ઘટસ્ફોટ: વિશ્વમાં કોરોનાના પ્રસાર પહેલા વુહાન લેબના સંશોધકો બીમાર થયા હતા

કોરોના વાયરસની ઉત્પતિને લઇને વધુ એક રિપોર્ટ વાયરસ ફેલાયો તે પહેલા ચીનની લેબના સંશોધકો થયા હતા બીમાર 3 કર્મચારીઓને જ્યારે વિશ્વને કોરોના અંગે કશી ખબર નહોતી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા નવી દિલ્હી: છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. તબાહી મચાવી છે અને લાખો લોકો મોતને ભેટ્યા છે ત્યારે આજે […]

ભારતમાં 2,118 બેન્કિંગ શાખાઓ બંધ કરાઇ, હવે માત્ર 12 સરકારી બેંક રહી: RTIમાં થયો ખુલાસો

બેંકોની શાખાઓની સંખ્યાને લઇને એક RTIમાં થયો ખુલાસો બેંકોની કુલ 2,118 બેન્કિંગ શાખાઓ કાયમ માટે બંધ કરવામાં આવી મર્જરની પ્રક્રિયાને કારણે બેંક ઑફ બરોડાની મહત્તમ 1283 શાખાઓ સમાપ્ત થઇ નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારત સરકાર દ્વારા અત્યારસુધી અનેક બેંકોનું મર્જર કરવામાં આવ્યું છે અને અનેક બેન્કિંગ શાખાઓ બંધ થઇ ચૂકી છે. એક RTIમાં ખુલાસો […]

રાજ્યમાં સતત વધી રહ્યું છે કસ્ટોડીયલ ડેથનું પ્રમાણ, છેલ્લા 2 વર્ષમાં કુલ આટલાં લોકોના થયા મોત

રાજ્યમાં સતત વધી રહ્યા છે કસ્ટોડીયલ ડેથના કિસ્સા છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં કુલ 157 લોકોની કસ્ટોડીયલ ડેથ વર્ષ 2019માં 70 અને વર્ષ 2020માં 87 કસ્ટોડીયલ ડેથ નોંધાઇ નવી દિલ્હી: વિકાસના મોડલ રાજ્ય ગણાતા એવા ગુજરાતમાં જ્યાં એક તરફ સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસ અત્યાચારો તેમજ કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં ઘણો […]

ચીને મુંબઇમાં બ્લેકઆઉટ કરાવ્યું હતું, ભારતમાં કર્યો હતો સાયબર અટેકનો પ્રયાસ

ચીનના બદઇરાદાઓને લઇને વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ ચીને જ મુંબઇમાં એક દિવસમ માટે બ્લેકઆઉટ કરાવ્યું હતું ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં સાયબર અટેકનો પ્રયાસ કર્યો હતો નવી દિલ્હી: ચીનના બદઇરાદાઓને લઇને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગત વર્ષે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણ બાદ ચીને ભારતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code