અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 2: કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન એકજૂટ લડત આપતું ભારત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો બીજો પ્રસ્તાવ કોરોના મહામારી દરમિયાન એકજૂટ થઇને ભારતે લડત આપી છે શ્રમિક ટ્રેન, વંદેભારત મિશન અને કોરોના રસીકરણ અભિયાન ખરા અર્થમાં સરાહનીય બેંગ્લુરુ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા, વૈશ્વિક મહામારી કોવિડ-19ના પડકારના સંદર્ભમાં ભારતીય સમાજના ઉલ્લેખનીય, સમન્વિત તેમજ સમગ્ર પ્રયાસોને ધ્યાનમાં લેતા તેમજ તેની ગંભીર અસરોને […]