1. Home
  2. Tag "RRR"

ફિલ્મ RRR માં વિલનના રોલમાં જોવા મળેલા આ અભિનેતાનું 58 વર્ષની વયે નિધન

ફિલ્મ RRR માં વિલન બનેલા આઇરિશ અભિનેતા રે સ્ટીવનસનનું નિધન 58 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ મુંબઈઃ- સાઉથના જાણીતા ફિલ્મમેકર રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ખૂબ જ સુપર હિટ રહી હતી ત્યારે હવે આ ફિલ્મના એક કલાકારને લઈને દુખદ સમાચાર સામે આવી રહ્યા છે, આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળેલા આઇરિશ અભિનેતા રે સ્ટીવનસને આ ફઆનિ દુનિયાને […]

ઓસ્કાર એવોર્ડમાં ભારતનો ડંકો -હવે RRR ફિલ્મના સોંગ ‘નાટૂ નાટૂ’ એ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીનો એવોર્ડ જીત્યો

ઓસ્કાર ફિલ્મના સોંગ નાટૂ નાટૂ એ બાજી મારી  ‘નાટૂ નાટૂ’ એ  બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીનો એવોર્ડ જીત્યો દિલ્હીઃ આજે સવારથી જ સો કોઈ ભારતીયોની નજર ઓસ્કાર એવોર્ડ  પર છે, ફિલ્મ આરઆરઆરને લઈને દર્શકોને ઘણી આશાઓ હતી જો કે આ આશાઓ સફળ રહી છે. ફિલ્મ આરઆરઆરના ખૂબ જ ફેમસ બનેલા સોંગ એ ઓસ્કારમાં ઈતિહાસ રચ્યો છે. […]

RRR માટે આલિયા ભટ્ટે હોલીવુડમાં કમાવ્યું નામ, હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશનમાં ‘સ્પોટલાઇટ એવોર્ડ’ જીત્યો

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ હવે ગ્લોબલ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે.તેમના લગ્નના ચર્ચાઓથી લઈને નાનકડી પરી રાહાના જન્મ સુધી, લાઈમલાઈટ ક્યારેય આલિયાને છોડતી નથી.હવે ફરી એકવાર અભિનેત્રી લાઈમલાઈટમાં આવી ગઈ છે.વાસ્તવમાં, તેને હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશનમાં સ્પોટલાઇટ એવોર્ડ આપવામાં આવ્યો છે.આલિયાને આ એવોર્ડ એસએસ રાજામૌલીની રેકોર્ડબ્રેક ફિલ્મ RRR માટે મળ્યો છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ […]

ફિલ્મ RRRની સફળતા – નાટૂ નાટૂ સોંગ ઓસ્કારમાં નોમિનેટ થયા બાદ આ ફિલ્મ અવોર્ડ પહેલા જ અમેરિકાના 200 થીએટરોમાં ફરીથી રિલીઝ કરાશે

ફિલ્મ RRR ફરી અમેરિકામાં રિલીઝ કરાશએ ઓસ્કાર પહેલા આ ફઇલ્મ 200 થીેટરોમાં રિલીઝ થશે નાટૂ નાટૂ સોંગ ઓસ્કારમાં નોમિનેટ બાદ આ નિર્ણય લેવાયો મુંબઈઃ- સાઉથની ફિલ્મોનો હવે દબદબો જોવા મળે છે, હિન્દી દર્શકો પણ  ફિલ્મને ખૂબ ણળી રહ્યા છે એટલું જ નહી હવે સાઉથ ફિલ્મોએ ગેશની બહાર પણ ડંકો વગાડ્યો છે અને આમાની એક ફિલ્મ […]

ઓસ્કાર પહેલા SS રાજામૌલીની RRR ચમકી,હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં જીત્યા ત્રણ એવોર્ડ

મુંબઈ:સાઉથના પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ RRR દરરોજ નવી સફળતા મેળવી રહી છે.ફિલ્મના ગીત નાટુ નાટુએ પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સોંગ જીતીને ઈતિહાસ રચ્યો હતો, તેથી હવે તે ઓસ્કાર 2023ની રેસમાં ચાલી રહ્યું છે.તે જ સમયે, આ બધાની વચ્ચે, RRR હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન એવોર્ડ પણ જીતી ચુકી છે.આ ફિલ્મ અલગ-અલગ કેટેગરીમાં ત્રણ એવોર્ડ […]

‘RRR’ને જાપાનમાં મોટી સફળતા,બોક્સ ઓફિસ પર 100 દિવસ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની

મુંબઈ:એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ સતત સફળતાના નવા રેકોર્ડ નોંધાવી રહી છે.આ ફિલ્મનું ગીત ‘નાટુ-નાટુ’ બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર માટે નોમિનેટ થયું છે.આ પહેલા પણ આ ફિલ્મ ઘણા એવોર્ડ જીતી ચુકી છે.હવે આ ફિલ્મના નામમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે, જેણે માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ નહીં પરંતુ ભારતનું નામ પણ ગૌરવવંતું કર્યું છે.ફિલ્મ ‘RRR’ […]

‘RRR’ બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ બની,દેશનું વધાર્યું ગૌરવ

મુંબઈ:દિગ્ગજ ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત અને રામ ચરણ-જુનિયર એનટીઆર અભિનીત ફિલ્મ ‘RRR’એ ફરી ભારતનો ઝંડો ઊંચક્યો છે.ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીત્યા બાદ, ફિલ્મે હવે 28મા ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં પણ બે એવોર્ડ મેળવ્યા છે.ગોલ્ડન ગ્લોબ જીત્યા બાદ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ મળ્યો છે.આ સિવાય ફિલ્મે તેના ગીત ‘નાટુ […]

RRR ફિલ્મના નામે વધુ એક સિદ્ધીઃ નાટૂ નાટૂ સોંગને બેસ્ટ સોંગનો મળ્યો ગોલ્ડન એવોર્ડ

RRR ફિલ્મના સોંગને બેસ્ટ સોંગનો ગોલ્ડન એવોર્ડ અનેક એવોર્ડ મેળવી ચૂકી છે આ ફિલ્મ ફિલ્મ આરઆરઆર એ ભારતીય સિનેમામાં શાનદાર કમાણી કરીને સુપર હિટ ફઇલ્મોનની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ બની છે, આ ફિલ્મ ઓસ્કારમાં પણ નોમિનેટ થી છે ત્યારે હવે આ ફિલ્મની સિદ્ધીમાં વધુ ઉમેરો થયો છે જે પ્રમાણે આ ફિલ્મનું સોંગ નાટૂ નાટૂ બેસ્ટ […]

ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ એવોર્ડ્સમાં એસએસ રાજામૌલીને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ , મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન

મુંબઈઃ- ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી તેમની બ્લોકબસ્ટર ફિલ્મ RRR થી એક પછી એક નવી સફળતા હાંસલ કરી રહ્યા છે. તાજેતરમાં, તેણે ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલ એવોર્ડ્સ 2022માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો હતો. ડાયરેક્ટર તેમની પત્ની રામા રાજામૌલી, પુત્ર એસએસ કાર્તિકેય અને પરિવાર સાથે એવોર્ડ શોમાં હાજર રહ્યા હતા. એસએસ રાજામૌલીએ એવોર્ડ સ્વીકાર્યો અને કહ્યું કે […]

Drishyam 2 એ કમાણીની દ્રષ્ટિએ બનાવ્યો નવો રેકોર્ડ,KGF 2 અને RRR ને આપી માત!

મુંબઈ:અજય દેવગણની ‘દ્રશ્યમ 2’ રિલીઝના છઠ્ઠા સપ્તાહમાં રેકોર્ડ તોડી રહી છે કારણ કે તેણે ‘KGF 2’ અને ‘RRR’ જેવી મોટી ડબ થયેલી ફિલ્મોને પણ પાછળ છોડીને વર્ષના નવા રેકોર્ડ બનાવ્યા છે.આ ફિલ્મે સૌથી વધુ 6ઠ્ઠા સપ્તાહના અંતે રેકોર્ડ નોંધાવ્યો છે.આ વીકએન્ડનું કલેક્શન ખરેખર ‘KGF 2’ કરતા વધારે છે.પોસ્ટ-પેન્ડેમિક ફિલ્મ જે છઠ્ઠા સપ્તાહના અંતે બચી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code