1. Home
  2. Tag "RRR"

રાજામૌલીને RRR માટે ‘બેસ્ટ ડાયરેક્ટર’નો મોટો અમેરિકન એવોર્ડ મળ્યો,ફિલ્મને ઓસ્કારની રેસમાં મળશે ફાયદો

મુંબઈ:એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ આ વર્ષે વિશ્વભરમાં ઘણી કમાલ કરી હતી.ભારતની સાથે સાથે વિદેશોમાં પણ જોરદાર કમાણી કરનારી આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ માટે મોકલવાની ઘણી માંગ ઉઠી હતી.જોકે, રાજામૌલીની ફિલ્મને ભારતમાંથી ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કેટેગરીમાં પસંદ કરવામાં આવી ન હતી.પરંતુ RRRના નિર્માતાઓએ આ ફિલ્મને 14 અલગ-અલગ કેટેગરીમાં ઓસ્કાર માટે સબમિટ કરી છે અને […]

RRR ફિલ્મનું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન-   બીજા અઠવાડિયામાં જ 150 કરોડને પાર પહોંચી ફિલ્મની કમાણી

RRR ફિલ્મનું શાનદાર કલેક્શન માત્ર એક અઠવાડિયામાં 150ને પાર પહોંચી કમાણી મુંબઈ-  ફિલ્મ RRR રિલીઝ થવાના બીજા અઠવાડિયાની અંદર જ 150 કરોડને પાર કલેક્શન કરનારી ફિલ્મ બની છે, આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે એક તરફ કાશ્મીરી ફાઈલ્સ ફિલ્મ ચાલતી હોવા છત્તા  આ ફિલ્મએ પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે.  25 માર્ચે વિશ્વભરમાં રિલીઝ […]

રાજામૌલીની RRR એ હિન્દી બોક્સ ઓફીસ પર મચાવી ઘમાલ – ફર્સ્ટ વીકમાં જ કરોડોની કમાણી કરનારી બીજા નંબરની ફિલ્મ બની

રાજામૌલીની RRRનું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન હિન્દી બોક્સ ઓફીસ પર પહેલા જ વીકમાં કરોડોની કરી કમાણી મુંબઈઃ- તાજેતરમાં જ રિલીઝ થયેલી સાઉથની ફિલ્મ આરઆરઆર ખૂબ ચર્ચામાં છે, ઓપનિંગમાં જ કરોડોની કમાણી કરી ચૂકેલી ફિલ્મ હવે હિન્દી બોસ્ક ઓફીસ પર કમાલ દેખાડી રહી છે,રાજામૌલીની આ ફિલ્મને દર્શકો ઘણી પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે પહેલા […]

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રમોશન કરનારી પહેલી ફિલ્મ બની RRR

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રમોશન કરનારી પહેલી ફિલ્મ બની RRR ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ લીડ રોલમાં 25 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મ મુંબઈ:એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ટૂંક સમયમાં દર્શકો સામે તેની ભવ્યતા દર્શાવવા માટે તૈયાર છે જેના કારણે સુપરસ્ટાર જુનિયર એનટીઆર, રામ ચરણ અને એસએસ રાજામૌલી ફિલ્મના પ્રમોશનમાં કોઈ પ્રકારની કસર […]

જે યુક્રેનની હાલ દશા છે ખરાબ ત્યાં બોલિવૂડની કેટલીક ફિલ્મોનું થયું છે શૂટિંગ -જાણો આ ફિલ્મો વિશે

બોલિવૂડની જાણીતી ફિલ્મ યુક્રેનમાં થઈ છે શૂટ ટાઈગર 3,આરઆરઆરનું પણ યુક્રેનમાં થયું હતું શૂટિંગ આલિયા,કેટરીના અને સલમાનની ફિલ્મો યુક્રેનમાં શૂટ થઈ છે મુંબઈઃ- રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને લઈને હાલ યુક્રેનની દશા બદલાય છે, આ એજ યુક્રેન છે કે જ્યા બોલિવૂડના સિતારાઓ પોતાની ફિલ્મોના શૂટિંગ માટે કેટલાક દિવસો રહેતા હતા અને આજે અહી રહેતા લોકોના […]

RRR ની નવી રિલીઝ તારીખ જાહેર થઈ,જાણો ક્યારે જોઈ શકશો આ ફિલ્મ

RRR ની નવી રિલીઝ તારીખ આવી સામે આવતા વર્ષે થિયેટરોમાં થશે રિલીઝ એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ મુંબઈ:પૈન-ઇન્ડિયા ફિલ્મ “RRR” ની તમામ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ પ્રકારની ફિલ્મો થિયેટરમાં જ જોવાની મજા આવે છે, ત્યારે જ તો RRR ના નિર્માતાઓએ રિલીઝની તારીખ થોડી વધારવાનો નિર્ણય કર્યો છે પરંતુ તેઓ તેને રિલીઝ થિયેટરમાં જ […]

જૂનિયર એનટીઆરનો જન્મદિવસ, RRR ફિલ્મથી થશે કોમારામ ભીમનો ખુલાસો 

જૂનિયર એનટીઆરનો આજે જન્મદિવસ ફિલ્મ RRRમાં ભૂમિકા ભજવશે જૂનિયર એનટીઆર છેલ્લા કેટલાક સમયથી છે ચર્ચામાં મુંબઈ: ફિલ્મ RRRની જ્યારથી એનાઉંસમેન્ટ થઈ છે ત્યારથી ખુબ ચર્ચામાં બની રહી છે. આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર, રામચરણ, અજય દેવગણ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ફિલ્મના દરેક કેરેક્ટરના લુક રિલીઝ કરવામાં આવ્યા છે અને ત્યારે જૂનિયર એનટીઆરના કોમારામ ભીમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code