1. Home
  2. Tag "Rule"

અમારા શાસનમાં પાકિસ્તાનની છબી સુધરી છેઃ ઈમરાન ખાન

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય સંકટ ઉભુ થયું છે અને વડાપ્રધાન ઈમરાન ખાન સામે આવતીકાલે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર મતદાન યોજાશે. તે પૂર્વે વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો હતો કે, અમારા કાર્યકાળમાં પાકિસ્તાનની છબી પહેલાથી વધારે સુધરી છે. અમે પાકિસ્તાનની જનતાની સાથે છીએ અને પાકિસ્તાનની જનતા અમારી સાથે છે. વડાપ્રધાન ઈમરાન […]

ક્રિકેટના નિયમમાં ફેરફાર, ખેલાડીઓ બોલ ઉપર લાળનો ઉપયોગ નહીં કરી શકે

નવી દિલ્હીઃ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોમાં સુધારાની જાહેરાત કરી છે, પરંતુ તે આ વર્ષે 1 ઓક્ટોબર પછી લાગુ કરવામાં આવશે. એટલે કે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના નિયમો બદલાશે. MCCએ હવે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલા તેને માત્ર કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવતું […]

સ્પષ્ટ બહુમતી એટલે ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો અધિકારઃ અમિત શાહ

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરપ્રદેશના પ્રવાસ બાદ આજે ઉત્તરાખંડ પહોંચ્યાં હતા. જ્યાં તેમણે ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને આકરા શબ્દોમાં ટકોર કરી હતી કે, સ્પષ્ટ બહુમતી એટલે ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરવાનો અધિકાર. આ ઉપરાંત તેમણે કોઈ પણ રાજકીય પાર્ટી કે વ્યક્તિનું નામ લીધા વિના જ સ્પષ્ટ બહુમતનો અર્થ સમજાવીને કેન્દ્રની નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર, સુરક્ષા સહિતના મુદ્દે કામગીરીના […]

સિંગલ યુઝ પ્લાસ્ટીક પોલીસી અંતર્ગત 75 માઈક્રોનના નિયમથી અનેક લોકોની રોજગારીને અસર થશે

અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલિસી અંતર્ગત 75 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક પર સપ્ટેમ્બરથી પ્રતિબંધ આવી રહ્યો છે. આ નીતિ અમલી બનશે તો બજારમાંથી પાણી અને આઈસક્રીમના પ્લાસ્ટિકના કપ, ચોકલેટ રેપર તેમજ નાસ્તા-ભોજન પ્રસંગે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ ડિશો-ચમચીઓ બજારમાંથી ગાયબ થઈ જશે. ગુજરાતમાં  આવા અંદાજે 3500 નાના ઉત્પાદકો છે અને તેમને કામ ચાલુ રાખવા માટે પોતાના […]

રાજ્યની RTOમાં લર્નિંગ લાયસન્સ માટે 60 ટકાએ ઉતીર્ણ કરવાના નિયમનું પાલન થતું નથી

અમદાવાદઃ રાજ્યમાં ટૂ વ્હિલર અને પોર વ્હિલરના લર્નિંગ લાયસન્સ મેળવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવે છે. લર્નિંગ ડ્રાયવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારે 60 ટકા સાચા જવાબો આપવાનો નિયમ હોવા છતાં હાલમાં પાસ થવા 73.33 ટકા પ્રશ્નોના સાચા જવાબ આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ મામલે નિવૃત્ત મોટર વાહન નિરીક્ષકે વાહન વ્યવહાર વિભાગમાં રજૂઆત કરી છે. […]

સરકારનું આકરુ વલણઃ ભારતમાં સોશિયલ મીડિયાએ નિયમોનું પાલન કરવુ પડશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે અને આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલનમાં સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી આપી છે. ફેક ન્યૂઝ અને ભડકાઉ સામગ્રી શેર કરવામાં આવશે તો આવા પ્લેટફોર્મ સામે સરકાર કાર્યવાહી કરશે. કેન્દ્રના મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ટ્વિટર અને ફેસબૂક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code