1. Home
  2. Tag "rules"

ફેસબૂક હવે સરકારના નવા નિયમોનું પાલન કરવા થઇ તૈયાર, આ નિવેદન આપ્યું

સરકારની નોટિસ બાદ ફેસબૂકે નવા આઇટી નિયમો લાગૂ કરવા તૈયારી દર્શાવી કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે સરકારના નવા નિયમોનું પાલન કરવા માટે કંપની તૈયાર: ફેસબૂક આ મુદ્દા પર સરકાર સાથે વધુ ચર્ચા વિચારણા કરવાની અમારી યોજના છે નવી દિલ્હી: સરકારે જે નવા ડિજીટલ નિયમો લાગૂ કર્યા છે તેના અમલીકરણ માટે હવે ફેસબૂકે તૈયારી દર્શાવી છે. આ […]

હવે 45+ને રસી માટે ફરી સ્લોટ કરાવવો પડશે બૂક, આ છે તેનું કારણ

ગુજરાત સરકારે વેક્સિનેશનના નિયમોમાં અચાનક કર્યો ફેરફાર હવે બે ડોઝ વચ્ચે 42 દિવસનું અંતર અનિવાર્ય કરવામાં આવ્યું આ પ્રોસેસ માટે હવે કોવિન પોર્ટલ પર અપડેટ કરવામાં આવ્યું અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે અને તેમાં ખૂબ જ ઘસારો પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાત સરકારે અચાનક જ કોરોનાની રસીને લઇને નિયમોમાં […]

ગુજરાતમાં ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના પરિણામો તૈયાર કરવાના નિયમો જાહેર કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાના શિક્ષણ બોર્ડ નિયમો જાહેર કર્યાં છે. શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નિયમ અનુસાર ધો-1 અને 2ના વિદ્યાર્થીઓના પરિણામ પત્રકમાં વિદ્યાર્થીઓના નામ સાથે વર્ગ બઢતી એમ લખવામાં આવશે. અન્ય કોઈ વિગતો દર્શાવવામાં નહીં આવે. ધો-3થી […]

વિદેશથી આવતા મુસાફરોને ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટાઈન ન કરીને નિયમોનું કરાતુ ઉલ્લઘન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ પર 30મી એપ્રિલ સુધી આવન-જાવન પર પ્રતિબંધ ફરમાયો છે. હાલ માત્ર વિદેશી યાત્રિકો માટે વંદેભારત સેવા જ કાર્યરત છે. ઘણા પ્રવાસીઓ વિદેશથી સ્દેશ પરત ફરી રહ્યા છે. આવા પ્રવાસીઓને ઈન્સ્ટિટયુશન ક્વોરન્ટાઈન કરવાનો નિયમ હોવા છતા કેનું પાલન થતુ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાએ […]

કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકો બેદરકાર, પોલીસે નિયમો તોડતા લોકો પાસેથી 1 કરોડનો દંડ વસૂલ્યો

કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકોની બેદરકારી માસ્ક ના પહેરતા લોકો સામે પોલીસે કરી આકરી કાર્યવાહી 1 જ દિવસમાં પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પાસેથી 1 કરોડ વસૂલ્યા અમદાવાદ: કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકો હજુ પણ માસ્ક ના પહેરીને બેદરકારીભર્યું વલણ દર્શાવી રહ્યા છે ત્યારે પોલીસે પણ માસ્ક ના પહેરતા લોકો સામે દંડ વસૂલાતની આકરી કાર્યવાહી […]

1 એપ્રિલથી ઇન્કમ ટેક્સને લઇને લાગૂ થશે આ 5 નવા નિયમો

આ વર્ષે સામાન્ય બજેટમાં, સરકારે કેટલાક નાણાકીય-કાયદાકીય ફેરફારો કર્યા છે આ ફેરફારમાં ઇન્કમટેક્સ રિટર્નથી લઇને અનેક બાબતોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે આ ફેરફારમાં ઇન્કમ ટેક્સ રિટર્નથી લઇને અનેક બાબતોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે નવી દિલ્હી: આ વર્ષે સામાન્ય બજેટ, 2021માં મોદી સરકારે અમુક નાણાકીય તેમજ કાયદાકીય ફેરફારો કર્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં […]

અમદાવાદની 65 શાળાઓએ નિયમ કરતા વધારે ફી ઉઘરાવી

અમદાવાદઃ ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા વાજબી ફી ધોરણ રાખવા સરકારે ઐતિહાસિક ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરી ખાસ કાયદાનો અમલ કર્યો છે. જો કે, અમદાવાદમાં અનેક શાળા સંચાલકો આ કાયદાને અવગણીને વાલીઓ પાસેથી ઉંચી ફી વસુલતા હોવાનું સામે આવ્યું છે. શહેરની લગભગ 65 જેટલી શાળાઓએ નિયમ કરતા વધારે ફી વસુલીને વાલીઓ પાસેથી રૂ. 2 કરોડથી વધારેની […]

ફ્રાન્સ: ધર્મ અને લિંગ આધારિત ભેદભાવ દૂર કરવા માટે કાયદો ઘડાશે

ફ્રાન્સમાં ઇસ્લામિક આતંકવાદને ડામવા માટે સરકાર પગલાં લઇ રહી છે ફ્રાન્સ હવે એક નવો કાયદો લાવવા જઇ રહ્યું છે જેમાં ધર્મ-લિંગ આધારિત ભેદભાવને અટકાવવાની સત્તા સરકારને મળશે પેરિસ: ફ્રાન્સમાં છેલ્લા 1 મહિનાથી હિંસાની ઘટનાઓ બની રહી છે જેની પાછળ ઇસ્લામિક આતંકવાદ જવાબદાર હોવાનું મનાઇ રહ્યું છે ત્યારે ઇસ્લામી આતંકવાદને ડામવા ફ્રાન્સમાં કડક પગલાં લેવાઇ રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code