1. Home
  2. Tag "rules"

બેંકોમાં હવે ચેક પેમેન્ટના નિયમોમાં થયો ફેરફાર, જાણો શું છે નવો નિયમ?

RBIએ ચેક પેમેન્ટ સિસ્ટમના નિયમોમાં કર્યો ફેરફાર તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં આ નિયમો લાગૂ થશે હવે શનિવારે ઇશ્યૂ કરવામાં આવેલા ચેક રવિવારે પણ ક્લીયર થઇ શકે છે નવી દિલ્હી: જો તમે પણ રોજિંદા જીવનમાં ચેક વડે પેમેન્ટ કરવાની આદત છે તો આ ન્યૂઝ તમારા માટે મહત્વના છે. હવે કોઇપણ વ્યક્તિ કે સંસ્થાને ચેક આપતા […]

મોદી સરકારે હવે આ બે નિયમોમાં કર્યો ફેરફાર, આ રીતે થશે ફાયદો

મોદી સરકારે બાઇકને લગતા નિયમો બદલ્યા સરકારે બેટરી-એથેનોલથી ચાલતા વાહનો માટે નવી યોજના બનાવી તેનાથી ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો થશે નવી દિલ્હી: હવે મોદી સરકારે બાઇકને લઇને બે નિયમો બદલ્યા છે. સરકારે બેટરી અને મેથનોલ અને એથનોલથી ચાલનારા સાધનોને લઇને નવી યોજના બનાવી છે. રેન્ટ એ કેબ સ્કીમ 1989 અને રેન્ટ એ મોટરસાઇકલ સ્કીમમાં સંશોધન […]

આજથી પેન્શન, સેલેરી અને EMI પેમેન્ટના નિયમો બદલાયા, જાણો શું અસર થશે?

આજથી આ નિયમોમાં થયો ફેરફાર સેલેરી, પેન્શન, EMI સહિતના નિયમોમાં થયો ફેરફાર જાણો તેનાથી શું થશે અસર નવી દિલ્હી: આજથી નવા મહિનાનો પ્રારંભ થયો છે. આજે 1 ઓગસ્ટ એટલે કે આજથી બેકિંગ સેક્ટરમાં ઘણા ફેરફાર થઇ રહ્યાં છે. આ સાથે જ હવે પગાર, પેન્શન અને EMI પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્ઝેક્શન માટે હવે વર્કિગ ડેઝની પ્રતિક્ષા […]

IRCTCના ઑનલાઇન ટિકિટ માટે નવા નિયમો, આ રીતે હવે ટિકિટ બુક કરી શકશો

ઑનલાઇન ટિકિટ માટે હવે IRCTCને નવા નિયમ બનાવ્યા હવે ટિકિટ બુકિંગ માટે તમારો મોબાઇલ નંબર સુનિશ્વિત કરવો પડશે મોબાઇલ નંબર ઉપરાંત ઇમેઇલ આઇડી પણ સુનિશ્વિત કરવું પડશે નવી દિલ્હી: લાંબા સમયથી ટિકિટ બુક નહીં કરી શકનારા યાત્રીઓ માટે રેલ્વેએ નિયમોમાં ફેરફાર કર્યા છે. આ માટે ટિકિટ લેવા માટે મોબાઈલ નંબર અને ઈમેલનું વેરિફિકેશન કરાશે. જો […]

SBIએ નિયમોમાં કર્યો ફેરફાર, હવે 1 મહિનામાં 4 થી વધુ વખત નાણાં ઉપાડશો તો ચાર્જ લાગશે

SBIએ નાણા ઉપાડને લગતા નિયમોમાં કર્યો ફેરફાર હવે 1 મહિનામાં 4થી વધુ વખત નાણાં ઉપાડશો તો લાગશે ચાર્જ તે ઉપરાંત એક વર્ષમાં 10 ચેકવાળી એક જ ચેકબુક ફ્રી મળશે નવી દિલ્હી: જો તમે પણ Sbi ના ગ્રાહક છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. એસબીઆઇમાં બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ ખાતું ધરાવતા ગ્રાહકો જો એક […]

નવા ઇ-કોમર્સ નિયમોથી બેરોજગારીનું પ્રમાણ વધશે તેવી બિનભાજપ રાજ્યોની દલીલ

કેન્દ્રીય ગ્રાહકોના મંત્રાલય દ્વારા તાજેતરમાં ઇ-કોમર્સને લઇને નવા નિયમો ડ્રાફ્ટ કરાયા છે આ નવા નિયમોને લઇને બિનભાજપ શાસિત રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી આ નવા નિયમોને કારણે બેરોજગારીનું પ્રમાણ વધશે નવી દિલ્હી: કેન્દ્રીય ગ્રાહકોના મંત્રાલાય દ્વારા તાજેતરમાં ઇ-કોમર્સને લઇને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ અંગે બિનભાજપ શાસિત રાજ્યોએ ચિંતા વ્યક્ત કરી છે. આ રાજ્યોએ ચિંતા […]

SBIના ગ્રાહક છો? તો આ ન્યૂઝ વાંચી જજો અન્યથા થશે અસર

જો તમે પણ SBIના ગ્રાહકો છો તો આ ન્યૂઝ વાંચી જજો 1 જુલાઇ, 2021થી કેટલાક નિયમો બદલાઇ જશે અહીંયા વાંચો ક્યાં નિયમ બદલાઇ જશે નવી દિલ્હી: જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. SBI પોતાના ગ્રાહકો માટે ઉપલબ્ધ બેન્કિંગ સેવાઓના નિયમોમાં 1 જુલાઇ 2021થી કેટલાક મોટા ફેરફાર કરવા જઇ રહી છે. […]

ઉત્તર કોરિયાના તાનાશાહની તાનાશાહી: જો કોઇ વિદેશી ફિલ્મ જોશે તો થશે મૃત્યુદંડ

ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉનનું નવું ફરમાન ઉત્તર કોરિયામાં વિદેશી ફિલ્મ જોતા કોઇ પકડાશે તો તેને મૃત્યુદંડની સજા થશે તે ઉપરાંત જીન્સ પહેરેશે તો પણ થશે મોતની સજા નવી દિલ્હી: ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના તાનાશાહીભર્યા નિર્ણયોને કારણે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. કિમ જોંગ ઉને હવે ફરીથી પોતાની તાનાશાહીનો પરચો […]

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકારે અનલૉકના નિયમો કર્યા જાહેર

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકારે અનલૉકના નિયમો કર્યા જાહેર કેન્દ્ર સરકાર અનુસાર ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો હોય કુલ વસ્તીના લગભગ 70 ટકા લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું હોય નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર હવે નબળી પડી રહી છે, જો કે ત્રીજી લહેરની આશંકા વચ્ચે હવે કેન્દ્ર સરકારે […]

1 જૂનથી બેન્કિંગથી લઇને ઇ-ફાઇલિંગ સુધીના નિયમોમાં થશે ફેરફાર

1 જૂનથી અનેક નિયમોમાં ફેરફાર થશે ગેસ સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર બચત યોજનાના વ્યાજદરોમાં પણ ફેરફાર થશે નવી દિલ્હી: મે મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે 1 જૂનથી બેન્કિંગ, ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગથી લઇને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલા અનેક નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યા છે. બેંક ઑફ બરોડા 1 જૂનથી ચેક પેમેન્ટની પદ્વતિમાં ફેરફાર કરી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code