1. Home
  2. Tag "rules"

ક્રેકિડ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફેરફાર કરાશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબિટકાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હોવાનું જાણવા છે. RBI દ્વારા લેવામાં આવેલા નિર્ણયો બાદ ડેબિટ, પ્રીપેડ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ અંગે આરબીઆઈએ કહ્યું કે, કોઈપણ કાર્ડનો ઉપયોગ કોઈ ચોક્કસ નેટવર્ક માટે નહીં પરંતુ તમામ નેટવર્ક માટે કરવાની છૂટ આપવી જોઈએ. RBIએ એક પરિપત્ર […]

સંસદમાં કોણ માઈક ચાલુ અને બંધ કરે છે? જાણો તેના નિયમો શું છે

દિલ્હી:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત આરોપ લગાવી રહ્યા છે કે સંસદમાં તેમનું માઈક બંધ કરી દેવામાં આવે છે અને તેમનો અવાજ દબાવવામાં આવે છે.તે જ સમયે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે તેમનો માઇક્રોફોન ત્રણ દિવસથી મ્યૂટ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, આ આરોપોએ દરેકના […]

1 ફેબ્રુઆરીથી ટ્વિટરના નિયમો બદલાઈ રહ્યા છે,હવે યુઝર્સને મળશે આ સુવિધા

એલન મસ્કની એન્ટ્રી બાદ ટ્વિટરમાં દરરોજ કોઈને કોઈ નવા ફેરફાર થઈ રહ્યા છે.કંપનીએ એકાઉન્ટ સસ્પેન્શન પોલિસીમાં ફેરફાર કર્યો છે.કંપનીએ શુક્રવારે આ અંગેની માહિતી આપી છે. નવો ફેરફાર 1 ફેબ્રુઆરીથી અમલમાં આવી રહ્યો છે.આ હેઠળ, યુઝર્સ તેમના એકાઉન્ટ સસ્પેન્શન વિશે અપીલ કરી શકશે. એકાઉન્ટ રિસ્ટોર કરવા માટે નવા માપદંડ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સમીક્ષા કરવામાં આવશે.નવા […]

વાણિજ્ય વિભાગે SEZ એકમો માટે વર્ક ફ્રોમ હોમને ઉદાર બનાવવા SEZ નિયમોમાં સુધારો કર્યો

દિલ્હી: SEZ એકમો માટે વર્ક ફ્રોમ હોમને ઉદાર બનાવવા માટે વાણિજ્ય વિભાગે SEZ નિયમોમાં વધુ સુધારો કર્યો હતો. DoC એ SEZ એકમો માટે વર્ક ફ્રોમ હોમ (WFH) ને સક્ષમ કરવા માટે 14.07.2022ના રોજ નોટિફિકેશન દ્વારા નવો નિયમ 43A દાખલ કરવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) નિયમોમાં સુધારો કર્યો છે. વધુમાં, DoC એ તમામ SEZ માં સુધારેલા […]

વેતનને લઈને કેન્દ્ર સરકાર જલ્દી લાગુ કરી શકે છે આ ચાર નિયમ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે ફ્લેક્સીબલ કામના સ્થળો અને ફ્લેક્સીબલ કામના કલાકો એ ભવિષ્યની જરૂરિયાત છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમામ રાજ્યો એક સાથે નવો લેબર કોડ લાગુ કરે. નવા વેતન કોડના અમલીકરણ પછી, ટેક હોમ સેલેરી એટલે કે હાથમાં પગાર તમારા ખાતામાં પહેલા કરતા ઓછો હશે. સરકારે નવા નિયમમાં જોગવાઈ કરી […]

દસ્તાવેજોની નોંધણીના નિયમમાં 15મી ઓગસ્ટથી ફેરફાર, બોન્ડ રાઈડરો અને વકિલોનું કામ વધી જશે

અમદાવાદ: ગુજરાતમાં દસ્તાવેજોની નોંધણીનું કામ સરળ અને પારદર્શક બનાવવામાં આવી રહ્યું છે. આગામી 15 ઓગસ્ટથી દસ્તાવેજોની નોંધણીના એક નિયમમાં એક ફેરફાર રાજ્યની બધી સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલી બની જશે. મિલકત વેચાણ, પાવર ઓફ એટર્ની, બક્ષિસ લેખ સહિતના દસ્તાવેજોની નોંધણી માટે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં હવે 15મી ઓગસ્ટ, 2022થી દસ્તાવેજોનું લખાણ અરજદારે જાતે જ ઓનલાઈન એન્ટ્રી કર્યા […]

ઉત્તર કોરિયામાં આંચકાજનક ફરમાન, હવે રડવા કે હસવા પર થશે આકરી સજા, શરાબ પીશે તો થશે મૃત્યુદંડ

ઉત્તર કોરિયામાં હવે હસી કે રડી નહીં શકો 11 દિવસના શોક દરમિયાન કોઇ હસે કે રડે તો તેને થશે આકરી સજા જો કોઇ શરાબ પીશે તો થશે મૃત્યુદંડ નવી દિલ્હી: ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાં સામાન્ય પ્રજા પર એટલા બધા નિયંત્રણો અને પ્રતિબંધો છે કે સામાન્ય પ્રજાનું જીવન ત્યાં નરક સમાન બની ચૂક્યું […]

ગુજરાતમાં સમયની સાથે દારૂબંધીના નિયમમાં પણ બદલાવ આવી શકે છેઃ ભરતસિંહ સોલંકી

અમદાવાદ :  દરેક પક્ષના રાજકિય નેતાઓ મીડિયાની સુર્ખીઓમાં રહેવા માટે વિવાદાસ્પદ નિવેદનો કરતા હોય છે. અને પોતાને પબ્લિસિટી મળી ગયા બાદ ફેરવી તોળતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી એક ખુબ જ વિવાદિત મુદ્દો રહ્યો છે. આ વિવાદમાં અનેક નેતાઓ દારૂ બંધી અંગે તો કેટલાક દારૂબંધી હટાવવાનાં પક્ષમાં પણ નિવેદનો આપી ચુક્યાં છે. જો કે મોટાભાગનાં નેતાઓ દારૂબંધી […]

પોલીસની ભરતીમાં દોડના નિયમોમાં ફેરફારથી ઉમેદવારોમાં નારાજગી

અમદાવાદ :  રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તાના સૂ6 સંભાળ્યા બાદ વહિવટી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યના પોલીસ વિભાગમાં પીએસઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીની જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરી છે. બીજીબાજુ પીએસઆઈ અને એએસઆઈની  PSI – ASI ની 1382 પદો પર ભરતી પ્રક્રિયાને લઈ યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. માર્ચ 2021માં પોલીસ […]

ભારતનો યુકેને વળતો પ્રહાર, ત્યાંથી આવતા લોકો માટે હવે કડક નિયમો લાગૂ થશે

ભારતનો યુકેને વળતો પ્રહાર ભારત આવતા બ્રિટિશ નાગરિકો માટે કડક નિયમો જાહેર કરાયા બ્રિટિશ નાગરિકોએ વેક્સિન લીધી હશે તો પણ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે નવી દિલ્હી: ભારતે બ્રિટનને જડબાતોડ જવાબ આપ્યો છે. હવે ભારત આવતા બ્રિટનના નાગરિકોએ વેક્સિન લીધી હોવા છતાં કોરોના ટેસ્ટ કરાવવા પડશે તેમજ ક્વોરેન્ટીન થવું પણ આવશ્યક રહેશે.   અગાઉ ભારતથી બ્રિટન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code