અમદાવાદના એરપોર્ટના રન-વે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા મહિને 20 લાખનો ખર્ચ
બર્ડહીટ ન થાય તે માટે સ્ટાફ સતત એરપોર્ટ પર દેખરેખ રાખે છે ફટાકડા ફોડીને પક્ષીઓને ભગાડવામાં આવે છે વાંદરા પર રન-વે પર ન આવી જાય તેની તકેદારી રાખવામાં આવે છે અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટના રન-વે પર ફ્લાઈટ્સ બર્ડહીટનો ભોગ ન બને તે માટે સતત તકેદારી રાખવામાં આવતી હોય છે. રન-વે પરથી વાંદરા અને પક્ષીઓને […]