1. Home
  2. Tag "russia"

રશિયા પાસેથી ભારત મિગ 29 અને સુખોઈ-30ની કરશે ખરીદી

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાન પણ આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન પુરુ પાડીને ભારતને નુકસાન કરવાની મેલી મુરાદ ધરાવે છે. દરમિયાન ભારત પોતાની હવાઈ સુરક્ષાને વધારે મજબુત બનાવવા રશિયા પાસેથી મિગ 29 અને સુખોઈ 30ની ખરીદી કરશે. રશિયાથી 21 મિગ 29 અને 12 સુખોઈ ફાઈટર […]

પાકિસ્તાન કોરોનાની રસી માટે ચીન અને રશિયાના ભરોસે

દિલ્હીઃ ભારતમાં આવતીકાલે શનિવારથી કોરોના રસીકરણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરાવશે. બીજી તરફ અમેરિકા સહિતના અન્ય દેશોમાં કોરોનાની રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાન કોરોનાની રસી માટે પોતાના પરમ મિત્ર એવા ચીન અને રશિયાની મદદની આશા રાખીને બેઠું છે. પાકિસ્તાનમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં રસીકરણ શરૂ કરવામાં આવશે. પાકિસ્તાન મેડિકલ ઍસોસિયેશનના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, અત્યાર […]

રશિયા 2021માં 200 જેટલી મિસાઈલનું કરશે પરિક્ષણ

દિલ્હીઃ અમેરિકા અને નાટોના યુરોપિય દેશો સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ એલાન કર્યુ છે કે તે 2021ના વર્ષમાં 200 મિસાઇલનું પરીક્ષણ કરશે. રશિયાની અત્યંત ઘાતક ‘સતાન 2’ હાઇપરસોનિક અંતરમહાદ્વિપિય મિસાઇલ બનીને તૈયાર થવાની છે. તેવા સમયે આ એલાન કરવામાં આવ્યું છે.  રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ નેતૃત્વમાં મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવશે. ગયા […]

અમેરિકાની ચેતવણીને નજરઅંદાજ કરી ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ પ્રણાલી ખરીદશે

અમેરિકન સંસદની ચેતવણી છતાં ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદશે ભારતે રશિયાથી 5 એસ 400 મોબાઇલ સ્કવાડ્રન ખરીદવા માટે 5.43 અરબ ડોલરની ડીલ કરી હતી આ મિસાઇલ પ્રણાલી અંદાજે 380 કિમીની રેન્જ ધરાવે છે નવી દિલ્હી: અમેરિકન સંસદ તરફથી ભારતને અપાયેલી પ્રતિબંધની ચેતવણી છતા ભારત રશિયા પાસેથી શક્તિશાળી એસ 400 ટ્રાયંફ મિસાઇલ સિસ્ટમની ખરીદી […]

હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ કોરોના વેક્સિનનો ડોઝ લેશે – આ બાબતે તેમણે મંજુરી આપી

રશિયાના રાષ્ટ્રપતિ લેશએ કોરોનાના વેક્સિનનો ડોઝ વેક્સિન ટ્રાયલમાં પણ તેમની પુત્રીએ ભાગ લીધો હતો દિલ્હીઃ-રશિયાએ સૌ પ્રથમ ઓગસ્ટ મહિનામાં જ કોરોનાની વેક્સિન ‘સ્પુટનિક-વી’ લોંચ કરીને વિશ્વને આશ્ચર્યમાં મુક્યું હતું, તે સમયે રસીની ટ્રાયલ પૂર્ણ ન થઈ હોવા છતાં. તે સમયે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીએ પણ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો હતો. હવે રાષ્ટ્રપતિ પુતિન […]

પાકિસ્તાન રશિયાની સહાયથી 1100 કિલોમીટર લાંબી ગેસની પાઇપલાઇન નાખશે

ભારતના મિત્ર ગણાતા રશિયાની સહાયથી પાકિસ્તાન ગેસની પાઇપલાઇન નાખશે આ પાઇપલાઇન વડે પાકિસ્તાન લીક્વીડ ગેસના વધુ ટર્મિનલ ઓપરેટ કરી શકશે આ પાઇપલાઇનનું કામ રશિયન કંપનીઓ કરશે ઇસ્લામાબાદ: ભારતના મિત્ર દેશ ગણાતા રશિયાની સહાયથી પાકિસ્તાન 1100 કિલોમીટર લાંબી ગેસની પાઇપલાઇન નાખવા જઇ રહ્યું હોવાની જાણકારી મળી હતી. આ પાઇપલાઇન વડે પાકિસ્તાન લીક્વીડ ગેસના વધુ ટર્મિનલ ઓપરેટ […]

રશિયાની સ્પુતનિક-વી વેક્સિનના 10 કરોડ ડોઝનું ઉત્પાદન થશે ભારતમાં – હેટેરો સાથે આ બાબતે કરાર

સ્પુતનિક વી વેક્સિનના 10 કરોડ ડોઝનું ઉત્પાદન થશે ભારતમાં આ બાબતે હેટેરો સાથે કરાર થયો દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે, જો કે આજ રોજ વિતેલા દિવસની સરખામણીમાં કેસમાં નહીવત ઘટાડો થયેલો જોવા મળ્યો છે, ગુરુવારના રોજ 44 હજાર 489 નવા કોસો સામે આવ્યા હતા ત્યારે આજે શુક્રવારના રોજ 43 હજાર કેસ […]

રશિયા: પુતિન પર આજીવન કોઇ કેસ ચાલી નહીં શકે, સંસદમાં નવું બિલ મુકાયું

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માટે સંસદમાં અસાધારણ બિલ પસાર થશે બિલની જોગવાઇ પ્રમાણે પુતિન સામે આજીવન કોઇપણ જાતનો કેસ ચાલી નહીં શકે રશિયાની સંસદના નિચલા સદને તેને મંજૂરી આપી પણ દીધી છે મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માટે રશિયાની સંસદમાં એક અસાધારણ બિલ પસાર થવા જઇ રહ્યું છે. રશિયાની સંસદમાં મુકાનારા બિલની જોગવાઇ પ્રમાણે પૂર્વ રાષ્ટ્રપતિ પર […]

રશિયામાં ડોઝની અછતને પગલે કોરોના વેક્સીનની ટ્રાયલ અચાનક અટકાવાઇ

રશિયામાં વેક્સીનની વધતી માંગ સામે ડોઝની અછતને કારણે લેવાયો નિર્ણય રશિયાની સરકારે નવા સ્વયંસેવકો પર કોરોની વેક્સીનની ટ્રાયલને અટકાવી આ વેક્સીનના પરીક્ષણમાં અત્યારસુધી 85 ટકા લોકોને કોઇ આડઅસર થઇ નથી મોસ્કો: રશિયામાં કોરોનાની વેક્સીનના ટ્રાયલને હાલમાં રોકવામા આવી છે. રસીની વધતી માંગ સામે ડોઝની અછતને પગલે નવા સ્વયંસેવકો પર કોરોના વેક્સીનની ટ્રાયલને અચાનક રોકવામાં આવી […]

રશિયાનું શસ્ત્ર સામર્થ્ય: અવાજ કરતા 8 ગણી ઝડપ ધરાવતી ઝિરકોન મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના તણાવ વચ્ચે રશિયાએ મિસાઇલનું કર્યું પરીક્ષણ રશિયાએ દુનિયાની સૌથી ઘાતક ક્રૂઝ મિસાઇલનું ઝિરકોનનું કર્યું પરીક્ષણ 450 કિલોમીટરના અંતરે આવેલા લક્ષ્યાંકને માત્ર 4.5 મિનિટમાં જ ભેદ્યુ મોસ્કો:  ભારત પાસે દુનિયાની સૌથી ખતરનાક ક્રૂઝ મિસાઇલ્સ પૈકીને એક બ્રહ્મોસ મિસાઇલ છે. જો કે હવે રશિયાએ પણ પોતાના શસ્ત્ર સામર્થ્યનો પરચો આપ્યો છે. રશિયાએ મધ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code