તમિલનાડુનો વિદ્યાર્થી રશિયન આક્રમણ સામે લડવા માટે યુક્રેનની સેનામાં જોડાયો
નવી દિલ્હીઃ તમિલનાડુના કોઈમ્બતુરનો એક 21 વર્ષીય વિદ્યાર્થી રશિયા સામે લડવા માટે યુક્રેનિયન લશ્કરી દળોમાં જોડાયો છે. તેણે ભારતીય સેનામાં જોડાવા માટે અરજી કરી હતી. વિદ્યાર્થી વર્ષ 2018માં અભ્યાસ માટે યુક્રેન ગયો હતો અને જુલાઈ 2022માં તેનો અભ્યાસ પૂર્ણ થયો હતો તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાનો 21 વર્ષીય વિદ્યાર્થી સૈનિકેશ રવિચંદ્રન રશિયા સામે યુદ્ધ માં યુક્રેનિયન લશ્કરી […]