ધાર્મિક નિયમો ક્યારેય પણ ભારતીય બંધારણની સીમાઓની બહાર હોઈ શકે નહીં: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: સુપ્રીમ કોર્ટે મંગળવારે સબરીમાલા કેસ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન એક અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈપણ ધાર્મિક સંસ્થાના સંચાલન કે વ્યવસ્થાપનના અધિકારનો અર્થ ‘અરાજકતા’ હોઈ શકે નહીં. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે દરેક સંસ્થાના કામકાજ માટે એક નિશ્ચિત વ્યવસ્થા અને માપદંડ […]


