પશ્ચિમ બંગાળઃ પૂર્વ CM બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સાળી ફુટપાથ ઉપર રહેતી હતી !
દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની સાળી ઈરા બસુ છેલ્લા બે વર્ષથી ફુટપાથ ઉપર રહેતી હતી. જ્યારે ખ્યાલ આવ્યો તો તેમને માનસિક રોગિયોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કહેવાય છે કે, 70 વર્ષના ઈરા છેલ્લા કેટલાક વર્ષોથી બઘર હતા. તેઓ સરકારી સ્કૂલમાં ટીચર હતા અને 2009નિવૃત્ત થયાં હતા. એટલું જ નહીં તેમણે પેન્શન માટે […]