હવે તમારો સ્માર્ટફોન ચોરાશે તો પણ મળી જશે, ટેલિકોમ મંત્રી વર્લ્ડ ટેલિકોમ એન્ડ ઈન્ફોર્મેશન સોસાયટી ડે પર સંચાર સાથી પોર્ટલ કરશે લોંચ
સ્માર્ટ ફોન ખોવાશે કે ચોરાશે તો મેળવવો બનશે સરળ સરકારે લોંચ કર્યું આ માટેનું ખાસ પોર્ટલ દિલ્હીઃ આજરોજ મંગળવારે દેશના ટેલિકોમ મંત્રી એવા અશ્વિની વૈષ્ણવે એક ખાસ પોર્ટલ લોંચ કર્યું છે જે ખોવાયેલા સ્માર્ટ ફોનને કે ગુમ થયેલા ફોનને શોધવામાં મદદગાર સાબિત થશે આ સાથે જ જો તેની ખઆસિયતો વિશે વાત કરીએ તો આ પોર્ટલનો […]