1. Home
  2. Tag "Sanctuaries"

મધ્ય ગુજરાત: અભયારણ્યોની મુલાકાત લેતા પ્રવાસીઓને મળશે વીમા કવચ

અમદાવાદઃ ગુજરાતમાં સાસણગીર અભયારણ્ય, જેસોર રીંછ અભયારણ સહિતના અભયારણ્યો આવેલા છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દરમિયાન મધ્ય ગુજરાતમાં પંચમહાલના જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય અને દાહોદના રતનમહાલ સ્લોથ રીંછના અભયારણ્યની મુલાકાત લેતી વખતે પ્રવાસીઓને વીમા કવચ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.ડી. રાઉલના જણાવ્યા અનુસાર આ વીમો સરકાર દ્વારા નહીં પરંતુ […]

ગુજરાતઃ કોરોના કાળમાં માનવ દખલ અટકતા અભ્યારણ્યોમાં વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ છેલ્લા એક વર્ષથી કોરોનાની સામે લાંબી લડાઈ લડી રહ્યો છે. દરમિયાન લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણો નાખવામાં આવ્યાં હતા. બીજી તરફ પ્રવાસન સ્થળોને પણ કેટલાક સમય બંધ રાખવામાં આવ્યાં હતા. લોકડાઉન સહિતના નિયંત્રણોને કારણે પ્રદુષણનું પ્રમાણ ઘટ્યું છે. બીજી તરફ વન અભ્યારણ્યોમાં માનવીઓની દખલ ઘટતા વન્ય જીવસૃષ્ટીમાં પણ વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code