ટેનિસ સ્ટાર્સ સાનિયા મિર્ઝા વિમેન્સ પ્રીમિયર લીગમાં જોડાઈ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે બનાવી મેન્ટર
હવે ટેનિસ બાદ સાનિયા મિર્ઝા ક્રિકેટમાં દેખાડશે પરાક્રમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે સાનિયા મિર્ઝાને ટીમની મેન્ટર બનાવી દિલ્હીઃ- સાનિયા મિર્ઝા નામ કોઈની ઓળખનું મોહતાઝ નથી ટેનિસમાં પોતાનું કેરિયર બનાવી શાનદાર રમત રમ્યા બાદ તેણે થોડા સમય પહેલા જ રાજીનામુ લીધુ હચું જો કે હવે સાનિયા મિર્ઝાની ક્રિકેટ બાદની બીજી ઈનિંગની શરુઆત થી ચૂકી છએ સાનિયા […]