રાજઘાટ પર કોંગ્રેસનો સંકલ્પ સત્યાગ્રહ શરુ, પ્રિયંકા ગાંઘી, ખગડે સહીત અનેક દિગ્ગજો પહોંચ્યા
કોંગ્રેસનો સત્યાગ્રહ શરુ દિલ્હી રાજઘાટ ખાતે અનેક નેતાઓ પહોચ્યા દિલ્હીઃ- આજરોજ કોંગ્રેસ સમગ્ર દેશમાં સંકલ્પ સત્યાગ્રહ શરુ કરી રહી છે રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ કોંગ્રેસ રસ્તા પર ઉતરી આવી છે સંસદ સુધી સૂત્રોચ્ચાર કરી રહી છે. આજરોજ રવિવારેકોંગ્રેસ દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ ચલાવવા જઈ રહી છે, જેની શરૂઆત મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટથી થઈ રહી […]