1. Home
  2. Tag "SAYAJI HOSPITAL"

સયાજી હોસ્પિટલમાં દર્દીઓના પરિવારજનો માટે કાલથી વિશ્રામ સદનમાં રહેવાની સુવિધા મળશે

વડોદરાઃ  શહેરની  સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનો માટે રહેવાની પડતી મુશ્કેલીનો આવતી કાલ તા.17મીને સોમવારથી અંત આવશે. પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા CSR ફંડ હેઠળ રૂપિયા 24 કરોડના ખર્ચે બનાવી આપવામાં આવેલા “વિશ્રામ સદનનું કાલે સોમવારે કેન્દ્રીય ઉર્જા મંત્રી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. દર્દીઓના સગાને રહેવા માટેની સુવિધા મળી રહેશે. વડોદરાની સરકારી સયાજી […]

વડોદરાઃ કાનની ગંભીર બીમારીથી પીડિત બાળકને સયાજી હોસ્પિટલના તબીબોએ નવુ જીવન આપ્યું

અમદાવાદઃ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલે મધ્યપ્રદેશના  એક ગરીબ પરિવારના બાળકની કાનની જવલ્લેજ જોવા મળતી અને ગંભીર બીમારીનું નિવારણ કરીને, એને વેદનામુકત કરવાની સાથે નવું જીવન બક્ષ્યું છે. આ હોસ્પિટલના કાન, નાક અને ગળાના વિભાગે માત્ર સાત વર્ષની ઉંમરના બાળકની સારવાર સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક અને વિભાગના વડા ડો.રંજન કૃષ્ણ ઐયરના માર્ગદર્શન […]

વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં વિરલ રોગ માયો માયોથી પીડિત બે બાળકોની સફળ સર્જરી

અમદાવાદઃ વડોદરાની સયાજી હોસ્પિટલના ન્યૂરો સર્જરી વિભાગના તબીબોની ટીમે વિશિષ્ઠ અને દુર્લભ ગણાય તેવા રોગથી પીડાતા બાળ દર્દીની સફળ સર્જરી કરીને તેને કાયમી લકવાના સંભવિત જોખમ થી ઉગારી લીધો છે. આ બાળક મોયા મોયા ના નામે ઓળખાતા રોગના હુમલાથી જોખમમાં મુકાયું હતું જેની આ વિભાગમાં પહેલીવાર જરૂરી સારવાર અને ન્યુરો સર્જરી કરવામાં આવી હતી. ડાકોરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code