સ્કેલ્પમાં ડ્રાયનેસને કારણે ખંજવાળથી પરેશાન છો? તો લગાવો આ 3 વસ્તુઓ જે છે ખૂબ જ અસરકારક
વરસાદ પછી આ ભેજવાળા વાતાવરણમાં વાળની સમસ્યા ઘણી વાર વધી જાય છે. ભેજ અને ગરમીને કારણે માથાની ચામડી પર ફંગલ ચેપ વધે છે અને પછી તે ખંજવાળ અને શુષ્કતાનું કારણ બને છે. જેના કારણે વાળમાં ખંજવાળ આવે છે અને પછી ઈન્ફેક્શનને કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે.આવી સ્થિતિમાં, તમારે પહેલા એવા ઉપાયો અજમાવવા જોઈએ જે […]