1. Home
  2. Tag "School timings"

સ્કૂલમાં જો તમારા બાળકને પરેશાન કરવામાં આવી રહી હોય તો તેને કેવી રીતે હેન્ડલ કરવું, જાણો

પ્રોત્સાહિત કરો: તેમનો આત્મવિશ્વાસ વધારો. તેમની પ્રશંશા કરો અને તેમની શક્તિઓને યાદ કરાવો. વાત કરો: પહેલા તો તમારા બાળક સાથે બેસીને ખુલીને વાતચીત કરો. પુછો કે સ્કૂલમાં તેમનો દિવસ કેવો રહ્યો અને કોઈ હેરાન તો નથી કરતુ ને. સાથ આપો: બાળકને કહો કે તમે હંમેશા તેમની સાથે છો અને તે એકલા નથી. તેમને સમજાવો કે […]

શિયાળાના કારણે આ રાજ્યમાં બદલાયો શાળાઓનો સમય,જાણો અહીંનો સમય

શ્રીનગર: શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. તેની ઝલક દેશના અનેક ભાગોમાં પણ જોવા મળી રહી છે. આ જોતા શાળા પ્રશાસને પણ બાળકોને ઠંડીથી બચાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બદલાતા હવામાન અને તાપમાનમાં ઘટાડાને કારણે કાશ્મીરના શાળા શિક્ષણ સત્તાવાળાઓએ બુધવારથી શાળાના સમયમાં ફેરફાર કરવાનો આદેશ જારી કર્યો છે. બુધવારથી એટલે કે આજથી કાશ્મીરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code