1. Home
  2. Tag "second"

ગુજરાતમાં પંચાયતી રાજની ગ્રાંટનો ઉપયોગ ન થતા કેન્દ્ર સરકારે બીજો હપતો અટકાવી દીધો

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતી માટે અપાતી ગ્રાન્ટનો ઘણીવાર પુરતો ઉપયોગ થતો નથી પરિણામે પંચાયતી રાજ વ્યવસ્થા કથળતી જતી હોય છે. ત્યારે ગુજરાત રાજ્યના 25 જિલ્લાઓમાં 15માં નાણાપંચની વર્ષ 2021 ની ગ્રાન્ટ પૈકી 50 ટકા ગ્રાન્ટ વણવપરાયેલી છે. એટલું જ નહીં 10 તાલુકા પંચાયતોમાં તેમના જિલ્લાની ગ્રાન્ટ વાપરવાનું નક્કર આયોજન પણ કરવામાં આવ્યું નથી. જેના […]

દેશમાં લોકઅપમાં થયેલા મોતને મામલે ઉત્તર પ્રદેશ અને એમપી કરતા પણ ગુજરાત આગળ

અમદાવાદઃ દેશમાં ગુજરાત હોય કે દિલ્હી કે ગમે તે રાજ્ય, પોલીસ તો બધે સરખી જ હોય છે. ઘણીવાર પોલીસ દ્વારા ગુનાઓ ઉકેલવા માટે થર્ડ ડિગ્રીને ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને પોલીસ કસ્ટડીમાં કેદીના મૃત્યુના બનાવો પણ બનતા હોય છે. કસ્ટોડિયલ ડેથ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓએ ગુજરાતની ખેદજનક સ્થિતિ દર્શાવી  છે. આ વર્ષે જેલ […]

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતને મળ્યું બીજા નંબરનું સ્થાન

સુરતઃ શહેરને ચોખ્ખુ ચણાક રાખવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. દેશના અન્ય શહેરોની તુલનાએ સ્વચ્છતા માટે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે. ત્યારે સ્વચ્છતાના માપદંડમાં ફરી એકવાર સુરત શહેર  સફળ રહ્યું છે. સુરત બન્યું દેશનું દ્વિતીય નંબરનુ સ્વચ્છ શહેર જાહેર કરાયુ છે. 2021 માં સતત બીજી વખત સુરત શહેરને સ્વચ્છ શહેરની યાદીમાં સામેલ […]

ત્રણ વર્ષનું સરવૈયુઃ પોલીસ કસ્ટડીમાં મોતને મામલે દેશમાં ગુજરાત બીજાક્રમે

અમદાવાદઃ ગુજરાતમાં પણ પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના બનાવોમાં વધોરો થઈ રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ગત 3 વર્ષો દરમિયાન પોલીસ ધરપકડમાં થયેલા મોતના આંકડા પર નજર કરીએ તો ગુજરાતના આ સંખ્યા સૌથી વધુ છે. ગુજરાતમાં 2018 માં 13  આરોપીઓના  પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા.. ત્યારબાદ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. આ બંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code