1. Home
  2. Tag "seized"

નડિયાદઃ તહેવારો પૂર્વે 1462 કિલો ભેળસેળિવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ખોરાક- ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા જણાવ્યું હતું કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલા એક એકમમાંથી અંદાજે રૂા. 4 લાખથી વધુ કિંમતનો 1462 કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય […]

ભારત-બાંગ્લાદેશ સરહદ પાસે નાદિયામાંથી 8.5 કરોડનું 14 કિલો સોનું સુરક્ષા જવાનોએ ઝડપ્યું

નવી દિલ્હીઃ ભારત દ્વારા સરહદી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. નશીલા દ્રવ્યોની હેરાફેરી, સોનાની દાણચોરી અને ઘુસણખોરીને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર આવેલા નાદિયા જિલ્લામાંથી સુરક્ષા જવાનોએ દાણચોરીનું 8.5 કરોડની કિંમતનું 14 કિલોથી વજનના સોનાના 106 બિસ્કીટ સાથે બે શખ્સોને ઝડપી […]

બંગાળઃ કલ્યાણી બોર્ડર પોસ્ટ પાસે તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કીટ જપ્ત કરાયાં

કોલકતાઃ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં BSFએ કલ્યાણી બોર્ડર પોસ્ટ વિસ્તારમાં એક તળાવમાંથી રૂ. 2.57 કરોડના સોનાના બિસ્કિટ જપ્ત કર્યા હતા. બીએસએફના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતીના આધારે બીએસએફની એક ટીમે સોનું શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષા એજન્સીએ દામચોરને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. BSFએ જણાવ્યું હતું કે, “તળાવમાંથી […]

છત્તીસગઢના સુકમામાંથી 3 નક્સલવાદી ઝડપાયા, જિલેટીન અને ડિટોનેટર જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના સુકમા જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડરાજ ટેકરી પાસે એક લાખ રૂપિયાનું ઈનામ ધરાવતા નક્સલવાદી મડકામ કોસા, મડકામ દેવા અને માડવી જોગાની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 8-10 મીટર કાર્ડેક્સ વાયર, ત્રણ જિલેટીન સળિયા, આઠ ઇલેક્ટ્રિક ડિટોનેટર, બ્લેક યુનિફોર્મ અને અન્ય સામગ્રી મળી આવી છે. ચિંતાગુફા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી અશોક […]

ગુજરાતમાં એક વર્ષમાં 4 હજાર કરોડથી વધારેનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

અમદાવાદ : ગુજરાતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગની સાથે સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં દરિયાઈ જળસીમામાં પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પોલીસે 4374 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું. જે વર્ષ 2021ની સરખામણીએ 3 […]

મુન્દ્રા સેઝઃ DRIએ રૂ. 77 કરોડની કિંમતના બ્રાન્ડેડ કોસ્મેટિક્સ જપ્ત કર્યું

અમદાવાદઃ  ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ APSEZ, મુન્દ્રા ખાતે આયાત કરાયેલા કન્ટેનરમાંથી અંદાજે રૂ. 77 કરોડની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સની કોસ્મેટિક્સ આઈટેમ્સ જપ્ત કરી હતી. ચોક્કસ બાતમીના આધારે, ચાઇનાથી APSEZ, મુન્દ્રા માટે નિર્ધારિત કન્ટેનરને ખોટી રીતે જાહેર કરેલ/નિષેધ માલસામાન હોવાની શંકાના આધારે હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. જ્યારે દસ્તાવેજોમાં માલનું વર્ણન ‘વેનિટી કેસ’ના 773 પેકેજોનું હતું, […]

દેશમાં આઠ વર્ષના સમયગાળામાં રૂ. 20 હજાર કરોડનું 3.33 લાખ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં “નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા” પર એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના મુખ્યમંત્રીઓ/નાયબ મુખ્યમંત્રી/વહીવટદારોની સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ […]

રાજકોટમાં ભેળસેળ સામે મ્યુનિ.ની ઝૂંબેશ, 285 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો

રાજકોટઃ શહેરમાં ખાદ્ય ચિજ વસ્તુઓમાં વ્યાપક ભેળસેળ થઈ રહી હોવાની ફરિયાદો ઉઠતા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનના ફુડ શાખા દ્વારા એક પેઢીમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ ઘીનો 285 કિલો જથ્થો સીઝ કર્યેા હતો. રાજકોટ મ્યુનિ.ના સૂત્રોએ  જણાવ્યું હતું કે શહેરમાં શંકાસ્પદ ગુણવત્તાવાળું ઘી વેંચાણ થતું હોવાની ફરિયાદો મળતા શહેરના […]

DRIની કાર્યવાહીઃ સાણંદના ગોડાઉનમાંથી 4 ટન રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં દાણચોરીના બનાવોને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન કચ્છના મુદ્રામાંથી ઝડપાયેલા 14 ટન રક્ત ચંદન કેસની તપાસમાં સાણંદમાં પણ ચંદન છુપાવ્યું હોવાનું ખૂલતા ડીઆરઆઈએ તપાસ આરંભી હતી. સાણંદના ગોડાઉનમાં તપાસ કરતા 4 ટન રક્ત ચંદન મળી આવ્યું હતું. ડીઆરઆઈના દરોડા દરમિયાન એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થો […]

ઉપલેટામાં રેશનિગના ઘઉં-ચોખાના 2939 કટ્ટા પકડાયા, વેપારી લોટ બનાવીને વેચતો હતો

રાજકોટઃ રાજ્યમાં રેશનિંગનું અનાજ લાભાર્થીઓને આપવાને બદલે કાળા બજારમાં પગ કરી જતું હોય છે. દરેક પુરવઠા મામલતદારોને રેશનિંગના અનાજનું યોગ્ય રીતે વિતરણ થાય છે કેમ તે અંગે ખાસ ધ્યાન રાખવાની સુચના આપવામાં આવી છે. દરમિયાન રાજકોટ  જિલ્લાના ઉપલેટામાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપલેટાના વીજળી રોડ રઘુવીર બંગલો પાસે ગોડાઉનમા તથા પંચહાટડી ચોકમા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code