1. Home
  2. Tag "selfie"

આદિત્ય એલ1એ ધરતી અને ચંદ્ર સાથેની સેલ્ફી મોકલી, ઈસરોએ તસવીર શેર કરી

સૂર્ય મિશન આદિત્ય એલ1ને તાજેતરમાં જ લોન્ચ કરાયું 15 લાખ કિમીનું અંતર કારવા માટે 4 મહિનાનો સમય લાગશે નવી દિલ્હીઃ ભારતના સૌર મિશન આદિત્ય L1એ વર્તમાન કક્ષાએથી ધરતી અને ચંદ્ર સાથેની સેલ્ફી મોકલી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ સેલ્ફી અને ફોટોઝ જાહેર કર્યા છે. આ સૌર મિશનનું લક્ષ્ય L1 પોઈન્ટ સુધી પહોંચવાનું છે. જ્યાં […]

રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદી સાથે લીધી સેલ્ફી,કહ્યું- ભારત અને ફ્રાંસની મિત્રતા અમર રહે

દિલ્હી : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમની સફળ દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સેલ્ફી સાથે મિત્રતાની એક ક્ષણ કેદ કરી હતી. ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષા કર્યા પછી ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોને ટ્વિટર પર ફ્રેન્ચ, અંગ્રેજી અને હિન્દીમાં કૅપ્શન્સ સાથે તસવીર શેર કરી હતી. મેક્રોને ટ્વીટમાં લખ્યું, ‘ભારત અને ફ્રાન્સ […]

અક્ષય-ઈમરાનની ‘સેલ્ફી’નું બીજું ટ્રેલર રિલીઝ,24 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં થશે રિલીઝ

મુંબઈ:બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની બહુપ્રતિક્ષિત કોમેડી-ડ્રામા ફિલ્મ ‘સેલ્ફી’નું બીજું ટ્રેલર રિલીઝ થયું છે, જેમાં ‘વિજય કુમાર’ એ પોતાની વાર્તા સંભળાવી છે.અગાઉ, ફિલ્મનું જે ટ્રેલર શેર કરવામાં આવ્યું હતું,તેમાં એક સામાન્ય માણસની વાર્તા બતાવવામાં આવી હતી. પરંતુ આ વખતે ટ્રેલરમાં અક્ષય કુમારના પાત્રની વાર્તા જોવા મળી રહી છે.ફિલ્મના બીજા ટ્રેલરમાં અક્ષય કુમાર અને […]

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી ગુસ્સામાં જોવા મળ્યા, કાર્યકરે સેલ્ફી સેવાનો પ્રયાસ કરતા નારાજ

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. આ યાત્રા રાજસ્થાનમાંથી પસાર થઈ હતી. દરમિયાન આ યાત્રા રાજસ્થાનની સરહદ ક્રોસ કરીને હરિયાણામાં પ્રવેશી હતી. આ દરમિયાન ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ગુસ્સે ભરાયાં હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો વિવિધ પ્રતિક્રિયા […]

રાજ્યના માધ્યમિક શિક્ષકોનું ડિજિટલ આંદોલનઃ 20 હજાર શિક્ષકોએ સેલ્ફિ મોકલીને વિરોધ દર્શાવ્યો

અમદાવાદઃ રાજ્યના માધ્યમિક શાળાઓના શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓના શિક્ષકો દ્વારા અગાઉના પડતર પ્રશ્નોને લઇને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.જેનું કોઈ નિવારણ ના આવતા હવે શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા છે. રાજ્યભરમાં શિક્ષકોને સાથે રાખીને રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા ડિજિટલ આંદોલન કરવામાં આવી રહ્યું છે.આ આંદોલનમાં અત્યાર સુધી 20 હજારથી […]

ગુજરાતના આ જિલ્લામાં સેલ્ફિ લેવી પડશે ભારે, સેલ્ફિ ઉપર પ્રતિબંધ મુકાયો

અમદાવાદઃ ગુજરાતમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે લોકોમાં સેલ્ફીનો ક્રેઝ વધ્યો છે. એટલું જ નહીં લોકો જીવલેણ સ્થળો ઉપર પણ સેલ્ફિ લેવાનું ચુકતા નથી. જેથી કેટલીક વખત દૂર્ઘટના પણ સર્જાય છે. જો કે, પ્રવાસીઓ માટે જાણીતા ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સેલ્ફિ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પ્રતિબંધનો ભંગ કરનારની સામે કાયદેસરની કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code