1. Home
  2. Tag "Services"

ગુજરાત સરકારનું 203-24નું બજેટ: આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે 9263 કરોડ ફાળવાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડના કદનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કર્યું હતું. વર્ષ 2023-24ના બજેટમાં સૌથી વધુ શિક્ષણ, ત્યારબાદ કૃષિ વિભાગને નાણા ફાળવણીની જાહેરાત કરી હતી ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 9263 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ […]

Zomatoને 346.6 કરોડનું થયું નુકસાન,225 શહેરોમાં સેવા બંધ

દિલ્હી:ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ તેના ત્રીજા ક્વાર્ટરના નાણાકીય કમાણીના અહેવાલ દરમિયાન જણાવ્યું હતું કે અમારી ખોટ વધી છે. કંપનીએ એ પણ જાહેરાત કરી કે તેણે નુકસાનને ધ્યાનમાં રાખીને 225 નાના શહેરોમાં તેની કામગીરી બંધ કરી દીધી છે. ફૂડ ડિલિવરી બિઝનેસમાં કંપનીએ ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 346.6 કરોડની ખોટ કરી હતી. કંપનીએ તેના ત્રીજા ક્વાર્ટરના […]

ડિઝિટાઈઝેશનને કારણે સેવાઓમાં પારદર્શિતા આવીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંજી

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીએ નવી દિલ્હીમાં વિજેતાઓને ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર-2022, પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડિઝિટલ ઈન્ડિયા ભારતના મહત્વને વૈશ્વિક સ્તરે રેખાંકીત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી આપણે સામાન્ય વ્યક્તિના જીવનને સરળ બનાવવાનું છે. દ્રોપદી મૂર્મુજીએ કહ્યું હતું કે  ડિઝિટાઈઝેશનને કારણે સેવાઓમાં પારદર્શિતા આવી રહી […]

હોંગકોંગઃ 3 પ્રવાસીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એર ઈન્ડિયાની સેવાઓ ઉપર 24મી એપ્રિલ સુધી પ્રતિબંધ

નવી દિલ્હીઃ હોંગકોંગમાં એર-ઈન્ડિયાની ફ્લાઈટમાં 3 પ્રવાસીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન હોંગકોંગએ એર ઈન્ડિયાની સેવાઓ ઉપર 24મી એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રવાસીઓનો 48 કલાક પહેલા કરાવેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હશે તો પ્રવેશ અપાશે. આ ઉપરાંત, તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હોંગકોંગના એરપોર્ટ પરિસરમાં આગમન […]

પીએમ મોદીએ RBIની બે નવી સ્કીમને કરી લૉન્ચ, આ રીતે રોકાણકારોને થશે ફાયદો

PM મોદીએ RBIની બે નવી સ્કીમ લોન્ચ કરી હવે રિટેલ રોકાણકારો આ સ્કીમમાં સુધી રોકાણ કરી શકશે આ છે તેના ફાયદાઓ નવી દિલ્હી: રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનું લોન્ચિંગ પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યું હતું. RBIની આ બંને સ્કીમો સરકારી સિક્યોરિટીઝમાં રિટેઇલ ભાગીદારી વધારશે અને તે ઉપરાંત ઇન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનો હેતુ ફરિયાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code