શાહરુખની ફિલ્મ જવાન 1 હજાર કરોડની ક્લબમાં સામેલ થવા પર અમૂલે બનાવ્યું આ ખાસ ડૂડલ
મુંબઈઃ બોલિવૂના કિંગખાન ગણાતા શાહરુખ ખાન હાલ ખૂબ ચર્ચામાં છએ જન્માષ્ટમીના રોજ તેમની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલ્ઝી કરવામાં આવી હતી ત્યારે હવે રિલીઝના 21 દિવસ બાદ આ ફિલ્મ વર્લ્ડ વાઈડ 1 હજાર કરોડની ક્લબમાં એવન્ટ્રી કરી ચૂકી છે આ ખાસ એવસર પર મિલ્કની બ્રાન્ડ એમૂલે ખાસ પ્રકારનું ડૂલ તૈયાર કર્યું છે અને જવાન ફિલ્મને શુભેચ્છાઓ […]