1. Home
  2. Tag "shia"

અમેરિકા, UNને સીએએથી મુશ્કેલી, પુછયું- શિયા મુસ્લિમોને કેમ લીધા નથી?

નવી દિલ્હી: અમેરિકાની સરકાર અને સંયુક્ત રાષ્ટ્રે મંગળવારે ભારતના વિવાદાસ્પદ નાગરિકતા કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રે ભારતના આ કાયદાને મૂળભૂત રીતે ભેદભાવપૂર્ણ પ્રકૃતિનો ગણાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની મોદી સરકારે 31 ડિસેમ્બર, 2014થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના દસ્તાવેજ વગરના બિનમુસ્લિમ પ્રવાસીઓને ઝડપથી નાગરિકતા પ્રદાન કરવા માટે નાગરિકતા (સંશોધન) […]

ઈસ્લામિક વિશ્વ પર વર્ચસ્વનો જંગ એટલે શિયાપંથી ઈરાન અને સુન્નીપંથી સાઉદી અરેબિયાની દુશ્મની

ઈરાન-સાઉદી વિવાદ ઈસ્લામિક વિશ્વમાં વર્ચસ્વના જંગના આંટાપાટા સાઉદીના ઓઈલ પ્રતિષ્ઠાનો પર હુમલો યુદ્ધની શક્યતાઓ વધારનારો અમેરિકા પણ લઈ રહ્યું છે મધ્ય-પૂર્વના સંઘર્ષમાં ઊંડાણપૂર્વકનો રસ સાઉદી અરેબિયા અને ઈરાનની વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો છે. બંને દેશ લાંબા સમયથી એકબીજાના પ્રતિસ્પર્ધી છે. પરંતુ તાજેતરમાં તેમની વચ્ચે કડવાશમાં વધારો થયો છે. આ બંને શક્તિશાળી ઈસ્લામિક દેશો […]

યમનમાં સેનાની પરેડ પર મિસાઈલ અને ડ્રોનથી થયેલા હુમલામાં 32ના મોત

યમનની એક મિલિટ્રી પરેડ દરમિયાન થયેલા હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના જીવ ગયા છે. શિયાપંથી મુસ્લિમ હૂતી વિદ્રોહીઓ મિલિટ્રી પરેડને મિસાઈલો અને ડ્રોનથી નિશાન બનાવી હતી. હૂતી વિદ્રોહીઓ દ્વારા ચલાવવામાં આવતી એક ટેલિવિઝન ચેનલ પ્રમાણે આ પરેડ યમનના દક્ષિણી વિસ્તારમાં આવેલા તટવર્તી શહેર અદનમાં થઈ રહી હતી. અદન શહેર યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારનું શક્તિ […]

મદરસાઓ બંધ નહીં થાય, તો ભારતના 50%થી વધુ મુસ્લિમો બની જશે ISISના ટેકેદાર!

ઉત્તરપ્રદેશ સેન્ટ્રલ શિયા વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ ફરી એકવાર મદરસાઓને બંધ કરાવવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો છે. વડાપ્રધાન મોદીને પત્ર લખીને રિઝવીએ પ્રાથમિક મદરસાઓને બંધ કરવાની માગણી કરી છે. વસીમ રિઝવીએ પોતાના પત્રમાં લખ્યું છે કે મદરસાઓમાં બાળકોને બાકીના બાળકોથી અલગ કટ્ટરવાદી વિચારધારા હેઠળ તૈયાર કરવામાં આવે છે. જો પ્રાથમિક મદરસાઓને બંધ કરવામાં નહીં આવે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code