1. Home
  2. Tag "Shraddha Kapoor"

પ્રાણીઓ સાથે થયેલ ક્રૂરતા પર ગુસ્સે થઈ શ્રદ્ધા કપૂર, ઠપકો આપ્યો

મુંબઈઃ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખુબ વધારે એક્ટિવ નઝર આવે છે. આ વચ્ચે અભિનેત્રીએ હોળીના નામ પર જાનવરો સાથે થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો શેર કર્યો છે. તેમાં કૂતરા સાથે થયેલ ખરાબ વર્તનને જોઈને શ્રદ્ધા કપૂરએ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અભિનેત્રીએ વીડિયો શેર કરીને લખ્યુ- જો […]

રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની જોડીનો બોક્સ ઓફિસ પર દબદબો,પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ:રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘તુ જુઠી મેં મક્કાર’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ 8 માર્ચે ધૂળેટીના અવસર પર રિલીઝ થઈ છે.’તુ જૂઠી મેં મક્કાર’માં પહેલીવાર દર્શકોને રણબીર અને શ્રદ્ધાની મોટા પડદાની જોડી આશ્ચર્યચકિત કરતી જોવા મળી હતી.લવ રંજનની ફિલ્મ પાસેથી સારી ઓપનિંગની અપેક્ષા હતી.એવું જ થયું. આ ફિલ્મે ધૂળેટી પર […]

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મનું ટીઝર થયું રિલીઝ,અટપટું ટાઈટલ આવ્યું સામે

મુંબઈ:રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેમની આગામી ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં છે. લાંબી રાહ જોયા બાદ આજે અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મનું શીર્ષક જાહેર કરવામાં આવ્યું છે.મંગળવારે, ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મના નામનું પોસ્ટર શેર કર્યું, જેમાં શોર્ટકટ (TJMM) દેખાઈ રહ્યો હતો અને લોકોને નામનું અનુમાન કરવા કહ્યું.પોસ્ટર જોઈને લોકોમાં ઉત્તેજના […]

ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે શ્રદ્ધા કપૂર,આ ફિલ્મની રિમેકમાં કરશે કામ

16 ઓગસ્ટ,મુંબઈ:બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળી શકે છે.બંને સ્ટાર્સની જોડી ફરી એકવાર ફેન્સનું મનોરંજન કરતી જોવા મળી શકે છે.એવા અહેવાલો છે કે બડે મિયાં અને છોટે મિયાં ફિલ્મોની રિમેક માટે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેકર્સ આ ફિલ્મની રિમેક માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code