બિહારના સિમરી બખ્તિયારપુર સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં લાગી ભીષણ આગ, મોટી દૂર્ઘટના ટળી
પટના, 3 ઓગસ્ટ 2026: બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર સોમવારે વહેલી સવારે સમસ્તીપુર-સહરસ પેસેન્જર ટ્રેન (63344) માં ભીષણ આગ લાગી, જેના કારણે મુસાફરો અને રેલ્વે સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો. પ્રારંભિક માહિતી અનુસાર ટ્રેનના મધ્ય એન્જિન પાસે આગ લાગી અને ઝડપથી ત્રણ કોચમાં ફેલાઈ ગઈ. ગાઢ ધુમાડા અને ઊંચી જ્વાળાઓના કારણે સ્ટેશન […]


