1. Home
  2. Tag "Slovakia"

સ્લોવાકિયાએ નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી સન્માનિત કર્યા

નવી દિલ્હી, 16 જૂન 2026: સ્લોવાકિયાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ’ (ફર્સ્ટ ક્લાસ)થી સન્માનિત કર્યા છે. વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી શાખ અને મજબૂત વિદેશ નીતિની સાબિતી આપતું આ કોઈ પણ વિદેશી રાષ્ટ્ર દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલું 33મું સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન છે. ‘ઓર્ડર ઓફ ધ […]

પ્રધાનમંત્રી મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાની છ દિવસની મુલાકાત માટે રવાના થશે

નવી દિલ્હી, 13 જૂન 2026: PM Modi on six-day visit to France and Slovakia પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાની છ દિવસની મુલાકાત માટે રવાના થશે. આ મુલાકાતનો હેતુ આ બે યુરોપિયન દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો છે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, પ્રધાનમંત્રી આવતીકાલે ફ્રાન્સના નાઇસમાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. […]

ભારતીય પ્રતિભા સ્લોવાકિયાની આર્થિક પ્રગતિમાં સહાયક: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા-ભારત વ્યાપાર મંચને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “સ્લોવાકિયા તેની કાર્યબળ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિદેશમાં મહેનતુ કુશળ કામદારો અને વ્યાવસાયિકોની શોધમાં છે. મને વિશ્વાસ છે કે ભારતીય પ્રતિભા સ્લોવાકિયાની આર્થિક પ્રગતિમાં મૂલ્યવાન ભાગીદાર બની શકે છે.” રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “ભારત સ્લોવાકિયા સાથે વેપાર સંબંધો વધારવા માટે પ્રતિબદ્ધ છે. મારી સાથે આવેલા વિવિધ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ બાદ હવે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલની તેમની સફળ સત્તાવાર મુલાકાત બાદ આજે વહેલી સવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા છે.રાષ્ટ્રપતિની પોર્ટુગલ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રહી. વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો સાથે ખૂબ જ ફળદાયી બેઠક કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર […]

આ દેશમાં તમે હવે ઉડતી કારમાં સવારી કરી શકશો, માત્ર 2 મિનિટમાં જ કાર બની જશે ફ્લાઇટ

આ દેશમાં હવે તમે ઉડતી કારમાં કરી શકશો સવારી માત્ર 2 મિનિટમાં જ આ કાર બની જશે ફ્લાઇટ 170 Km/hની ટોપ સ્પીડ છે નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં અત્યારે ફ્લાઇંગ કારની ટ્રાયલો ચાલી રહી છે. જો કે જો તમે Slovakia ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો ત્યાં હવે તમે આકાશમાં ઉડતી કારને નિહાળી શકશો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code