1. Home
  2. Tag "social media"

યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે, યૂપી ભાજપમાં ખેંચતાણને લઇને સપાની સો.મીડિયા પર પોસ્ટ

સીએમ યોગી આદિત્યનાથ આગામી કેટલાક મહિનામાં તેમની ખુરશી ગુમાવશે..તેવી પોસ્ટ મુકીને સમાજવાદી પાર્ટીએ ભાજપમાં ચાલી રહેલી અંદરો-અંદરની ખેંચતાણ પર નિશાન સાધ્યું છે. સપાએ કહ્યું છે કે કેશવપ્રસાદ મોર્યએ સીએમ અને પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ ખેલ ખેલી લીધો છે. સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઈટ પર ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું પોતાના ઘર પર નેતાઓને મળી મળીને […]

અખિલેશે ભાજપના નેતાઓને આપી મોનસૂન ઓફર, જાણો સોશિયલ મીડિયા પર શું કહ્યું

યૂપી ભાજપમાં હાલ અંદરો-અંદર મોટા ડખા ચાલી રહ્યા છે ત્યારે.. સપાના વડા અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને લખ્યું, ‘મોનસૂન ઓફરઃ 100 લાવો, સરકાર બનાવો!’, એટલે કે ભાજપમાંથી 100 ધારાસભ્યો લાવો અને રાજ્યમાં સપાની સરકાર બનાવો. જ્યારે અખિલેશ યાદવનું આ નિવેદન આવ્યું છે તે સમય ઘણો ખાસ છે. જોકે સરકાર પડે તેવી શક્યતા […]

શું પક્ષીઓના માળામાંથી બનેલું આ સૂપ ચહેરાને ચમકાવે છે, સોશિયલ મીડિયા પર તેને લઈને હોબાળો શા માટે?

બર્ડ્સ નેસ્ટ સૂપ લાંબા સમયથી બનાવવામાં આવી રહ્યો છે, પણ તે કેટલીક જગ્યાઓ સુધી મર્યાદિત હતો. હવે સોશિયલ મીડિયા તેને આખી દુનિયામાં લઈ ગયું છે. હવે તમે વિચારતા હશો કે આ બધું શું છે? વાસ્તવમાં, એશિયાના ઘણા દેશોમાં, એક પક્ષી જોવા મળે છે જે તેની લાળથી માળો બનાવે છે. આ માળાના સૂપને સ્કિનકેર માટે ખાસ […]

પાકિસ્તાનમાં મોહરમમાં હિંસા ફાટી નીકળવાનો ભય, સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મોહરમ દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. હકીકતમાં, પાકિસ્તાનના પંજાબ રાજ્ય સહિત અન્ય ઘણા રાજ્યોએ સંઘીય સરકાર પાસેથી આ માંગ કરી છે. રાજ્યોને ડર છે કે, મોહરમ દરમિયાન હિંસા ફાટી નીકળી શકે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા નફરતના સંદેશાઓ ઝડપથી ફેલાઈ શકે છે. મોહરમ દરમિયાન, શિયા મુસ્લિમો ઇસ્લામના […]

પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ સોશિયલ મીડિયા પર છવાયેલી છે, જાણો કેવી રીતે ફેન્સની પ્રતિક્રિયા

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની બહુપ્રતિક્ષિત ફિલ્મ કલ્કી 2898 એડી ગુરુવાર, 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. હકીકતમાં, દક્ષિણમાં, પ્રભાસના ‘કલ્કી 2898 એડી’ના શો વહેલી સવારે 4 વાગ્યાથી શરૂ થઈ ગયા હતા. ‘કલ્કી 2898 એડી’ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આવી સ્થિતિમાં હવે ફિલ્મનો ટ્વિટર રિવ્યુ પણ સામે આવ્યો છે. ચાહકોની […]

પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીને લઈને સોશિયલ મીડિયામાં કરી ભાવનાત્મક પોસ્ટ, શું કહ્યું જાણો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમના ભાઈ રાહુલ ગાંધી વિશે ભાવનાત્મક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે મારા ભાઈઓ જે તમને જોઈ શક્યા ન હતા, હવે તમને જુઓ. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે તમે ઉભા રહ્યા. તમારી સાથે ઘણું બધું થયું અને તમને ઘણું […]

અખિલેશ યાદવે ભાજપ સામે નવા અભિયાનની કરી શરૂઆત, કહ્યું ભાજપનો કોઇ નેતા તમારી પાસે આવે તો…

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક નવું અભિયાન શરૂ કર્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે જહાં દિખે ભાજપાઇ, વહાં બીછાઓ ચારપાઇ. સપાના વડા અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું – “SPનું નવું અભિયાન, જહાં દિખે ભાજપાઇ,વહાં […]

કેમ ઇરાનના જ કેટલાક લોકો રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના મોતની કરી રહ્યા છે ઉજવણી

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી, પરંતુ ઈરાનમાં જ તેમના મૃત્યુની ઉજવણી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ઈરાનીઓ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે. ઘણા લોકો હેલિકોપ્ટર દુર્ઘટનાની ઉજવણી કરતા સોશિયલ મીડિયા પર […]

રેલી ન થઇ શકી તો અખિલેશ-રાહુલે પરસ્પર એકબીજાનો ઇન્ટરવ્યુ લઇ મોદી સરકાર પર સાધ્યું નિશાન 

રાહુલ અને અખિલેશ ફફમૌના પંડિલામાં મચેલી નાસભાગને કારણે ચૂંટણી જાહેર સભાને સંબોધી શક્યા નહોતા, પરંતુ ત્યાં બેસીને તેમની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. આ વીડિયોમાં રાહુલ અને અખિલેશ એક બીજાનો નવા અંદાજમાં ઈન્ટરવ્યુ લેતા જોવા મળ્યા હતા. લગભગ દસ મિનિટનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ […]

વડાપ્રધાન મોદી આજે વારાસણી લોકસભા સીટ પરથી નામાંકન દાખલ કરશે, નામાંકન પહેલા કહી આ આ વાત

લખનૌઃ દેશભરમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. સમગ્ર દેશમાં ચુંટણીનું મતદાન સાત તબક્કામાં થવાનું છે. અત્યાર સુધી ચાર તબક્કાનું મતદાન પુર્ણ થઈ ચુક્યું છે. બાકીના તબક્કામાં ચુંટણીના મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે ત્યારે આજે વારાસણી લોકસભા બેઠક પર તેઓ નામાંકન દાખલ કરશે. સનાતનનો ધ્વજ લહેરાવતા વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code