1. Home
  2. Tag "son Asad"

કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદનો પુત્ર અસદ પોલીસ અથડામણમાં ઠાર મરાયો

લખનૌઃ રાજ્યભરમાં ચકચારી મચાવનારા ઉમેશ પાલ હત્યા કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ફરાર દીકરા અસદ અને તેના સગરિત ગુલામને ઉત્તરપ્રદેશ એસટીએફની ટીમે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. બંને આરોપીઓ ઉપર રૂ. પાંચ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર ઝાંસીમાં કરવામાં આવ્યું છે, એટલું જ નહીં તપાસનીશ એજન્સીને સ્થળ પરથી વિદેશી હથિયારો પણ મળી આવ્યાં […]

કુખ્યાત અતિક અહેમદ ગેંગની કમાન પત્ની શાઈસ્તા અને દીકરા અસદને સોંપવા માંગતો હતો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ તપાસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. આ પ્રકરણમાં કુખ્યાત અતિક અહમદની પત્ની શાઈસ્તા પરવીનની સંડોવણી સામે આવી છે. અતિક અહમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. જ્યારે જેલની બહાર તેની પત્ની શાઈસ્તા પરવીન આખી ગેંગ ઓપરેટ કરતી હતી. ઉત્તરપ્રદેશ પોલીસ સમગ્ર રેકેટમાં શાઈસ્તા પરવીનની તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code