બંગાળમાં VIP સુરક્ષામાં મોટો કાપ: હુમાયુ કબીર અને સૌરવ ગાંગુલીની સુરક્ષા ઘટાડાઈ
કોલકાતા, 3 જૂન 2026: હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર દ્વારા આમ જનતા ઉન્નયન પાર્ટીના ધારાસભ્ય અને ચેરમેન હુમાયુ કબીરને મળેલી વાય પ્લસ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. બુધવારે લેવાયેલા આ નિર્ણય ઉપરાંત, કેન્દ્રીય ગૃહ વિભાગે પશ્ચિમ બંગાળના 41 ભાજપના ઉમેદવારો અને અન્ય લોકોની સુરક્ષા પણ પરત ખેંચી લીધી છે. સુરક્ષામાં કાપ મુકાવા પર હુમાયુ […]


