1. Home
  2. Tag "South and central Gujarat"

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાતને લીધે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી,

અમદાવાદઃ ગુજરાતમાં ગત અઠવાડિયે 233 તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. ત્યારબાદ તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં એક સર્ક્યુલેશન સર્જાતા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જો કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કમોસમી વરસાદથી બાકાત રહે એવી શક્યતા છે. જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર […]

દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ  ગુજરાતમાં આ વખતે ચોમાસુ એકંદરે સારૂ રહ્યું છે. અને સિઝનનો 85 ટકા વરસાદ વરસી ગયો છે. સારા વરસાદને કારણે નદી, નાળા, ડેમો છલકાય ગયા છે. ત્યારે દક્ષિણ ગુજરાત, અને મધ્ય ગુજરાત અતિભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code