1. Home
  2. Tag "Special Session"

સંસદના વિશેષ સત્રનો એજન્ડા સ્પષ્ટ નહીં,કેન્દ્રએ એક દિવસ પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી

દિલ્હી :કેન્દ્રએ સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ સર્વપક્ષીય બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે સરકારે હજુ સુધી સંસદના વિશેષ સત્રનો એજન્ડા સ્પષ્ટ કર્યો નથી. સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ […]

સંસદના વિશેષ સત્રની શરૂઆત જુના સંસદ ભવનમાં થશે અને ગણેશ ચતુર્થીએ નવા ભવનમાં શિફ્ટ થશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પહેલા એવી ચર્ચા હતી કે, નવા સંસદ ભવનથી સત્ર શરૂ કરવામાં આવશે પરંતુ હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિશેષ સત્ર જૂની સંસદથી શરૂ થશે અને બાદમાં તેને નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code