અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તૂર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી
એફ 16 ફાઈટર જેટની માંગ અંગે ચર્ચા સ્વડનને નોટો દેશની યાદીમાં સામેલ કરવા વિચારણા નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તૂર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે F16 ફાઈટર જેટની માંગ અને સ્વિડનને નાટો દેશની યાદીમાં સમાવેશ કરવા મુદ્દે ચર્ચા થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, તેઓ સ્વિડનને જલ્દી જ નાટો […]