1. Home
  2. Tag "Steel production"

સ્ટીલ ઉત્પાદન માટે સ્થાનિક કોકિંગ કોલની ઉપલબ્ધતામાં વધારો, આયાત ઘટી

નવી દિલ્હીઃ સ્ટીલ મંત્રાલય અને કોલસા મંત્રાલય વચ્ચેના સહયોગી પ્રયાસોએ સ્થાનિક કોકિંગ કોલસાની ઉપલબ્ધતા વધારવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં સકારાત્મક પરિણામો આપ્યા છે. સ્થાનિક કાચા કોકિંગ કોલસાનું ઉત્પાદન 2030 સુધીમાં 140 MT સુધી પહોંચવાનો અંદાજ છે, જે ધોવા પછી લગભગ 48 MT ઉપયોગ કરી શકાય એવો કોકિંગ કોલ પ્રાપ્ત કરશે. કોકિંગ કોલસાની ઉપલબ્ધતામાં વધારો […]

ભારતમાં આ વર્ષે ક્રૂડ સ્ટીલ ઉત્પાદન 18 ટકા વધી 12 કરોડ ટન થવાની સંભાવના

ભારતમાં ક્રૂડ સ્ટીલ ઉત્પાદન વધવાની સંભાવના સ્ટીલ ઉત્પાદન 18 ટકા વધીને 12 કરોડ ટન થશે સ્ટીલ રાજ્યમંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેએ આશા વ્યક્ત કરી નવી દિલ્હી: આ વર્ષે દેશમાં કાચા સ્ટીલનું ઉત્પાદન વધવાની સંભાવના છે. દેશમાં કાચા સ્ટીલનું ઉત્પાદન ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધી 18 ટકા વધીને 12 કરોડ ટન સુધી પહોંચી જવાની સ્ટીલ રાજ્યમંત્રી ફગ્ગનસિંહ […]

વૃદ્વિ: ભારતમાં સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરીમાં 7.6% વધ્યું

કોરોના મહામારી વચ્ચે પણ કાચા સ્ટીલનું ઉત્પાદન વધ્યું કાચા સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરી 2021માં 7.6 ટકા વધીને 1 કરોડ ટને પહોંચ્યું જાન્યુઆરીમાં 64 દેશોમાં સ્ટીલનું ઉત્પાદન 4.8 ટકા વધીને 16.29 કરોડ ટન નોંધાયું નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ ભારતમાં રો-સ્ટીલ એટલે કે કાચા સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરી 2021માં 7.6 ટકા વધીને 1 કરોડ ટને પહોંચી ગયું […]

ઘરેલુ ઉત્પાદનને વેગવંતુ બનાવવા સ્ટીલ સેક્ટરને 3346 કરોડની કરાશે સહાય

કોરોના કાળમાં સ્ટીલ સેક્ટરને પણ પડ્યો છે ફટકો સરકાર હવે સ્ટીલ સેક્ટરને આર્થિક સહાય પૂરી પાડશે સ્ટીલના સ્થાનિક ઉત્પાદનને વધારવા અપાશે પ્રોત્સાહન કોરોના કાળ દરમિયાન લોકડાઉનને કારણે મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઇ જતા અનેક સેક્ટરને ફટકો પડ્યો હતો જેમાંથી સ્ટીલ સેક્ટર પણ બાકાત નથી. દેશની નિકાસમાં સ્ટીલ સેક્ટરનો મહત્વનો ફાળો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code