સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનએ નવો લોગો જાહેર કરી સુચનો મંગાવ્યા
સૂચિત લોગોમાં હવા મહેલ, અજરામર ટાવર, યશો ભૂષણમ સર્વદા વર્ધમાનમ સૂત્રને સ્થાન અપાયું, વઢવાણ સ્ટેટ જે રજવાડાના સમયે સમયે વર્ધમાન પૂરી નામથી ઓળખાતું હતું, સુરેન્દ્રનગરઃ શહેરની સુરેન્દ્રનગર, વઢવાણ અને દૂધરેજ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતા સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં નવી કમિશનરે ચાર્જ સંભાળી લીધો છે. અને મ્યુનિ.કોર્પોરેશને નવો લોગો જાહેર […]