1. Home
  2. Tag "Summer Diet Tips"

ઉનાળામાં લૂ અને ગરમીથી બચવા ડાયટમાં સામેલ કરો આ 6 સુપરફૂડ્સ, શરીરને મળશે ઠંડક

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શરીરમાં ગરમીનું પ્રમાણ વધવા લાગે છે, જેના કારણે ડિહાઇડ્રેશન, થાક અને પાચનની સમસ્યાઓ સર્જાય છે. સામાન્ય રીતે આપણે દૂધી, તુરીયા, તરબૂચ અને કાકડી જેવા શાકભાજી-ફળો ખાઈએ છીએ, પરંતુ આ સિવાય પણ કેટલાક એવા કુદરતી ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે શરીરની ગરમીને કુદરતી રીતે ઘટાડવામાં રામબાણ ઈલાજ સાબિત થાય છે. ગુંદ કાતીરા : […]

ઉનાળામાં શરીરને અંદરથી ઠંડક આપશે આ અનાજ અને દાળ

ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનની સાથે શરીરનું તાપમાન જાળવી રાખવું અત્યંત જરૂરી છે. ગરમીના દિવસોમાં આપણે મોટે ભાગે ઠંડા પીણાં અને ફળો પર ધ્યાન આપીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આપણા રસોડામાં એવા અનાજ અને દાળ પણ ઉપલબ્ધ છે જેની તાસીર ઠંડી હોય છે? આ ખોરાક લેવાથી શરીર પર શીતળ પ્રભાવ પડે છે અને […]

કડવા કારેલામાં છુપાયો છે ઉનાળાનો મીઠો સ્વાદ, જાણો તેના અદભૂત ફાયદા

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીએ માઝા મૂકી છે. વધતા જતા તાપમાનમાં હીટસ્ટ્રોક અને લૂથી બચવા માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપે છે. સામાન્ય રીતે ઉનાળો આવતા જ લોકોના મનમાં સ્વાદિષ્ટ કેરીના વિચાર આવવા લાગે છે, પરંતુ આ જ ઋતુમાં બજારમાં કારેલાનું પણ આગમન થાય છે. જોકે, કારેલાનું નામ પડતા જ ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code