ઉનાળું વેકેશનના ટ્રાફિક ધસારાને લીધે એસટીની 2000થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવાશે
                    અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળું વેકેશનના ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે એસટી નિગમે 2000થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યભરના એસટી બસ સ્ટેશનો ઉપર પ્રવાસીઓની  ભારે ભીડ જોવા મળી રહી છે.  એસટી નિગમના જુદા જુદા ડિવિઝનોની દૈનિક આવકમાં ખાસ્સો એવો વધારો નોંધાવા લાગ્યો છે. જો કે, એસટી નિગમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી એકસ્ટ્રા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

