1. Home
  2. Tag "sunny deol"

જાટની સફળતા બાદ હવે સની દેઓલ સાઉથની ફિલ્મમાં નંદમુરી બાલકૃષ્ણ સાથે જોવા મળશે

સની દેઓલ પોતાના એક્શન માટે ચર્ચામાં રહે છે. સની દેઓલ હાલમાં ફિલ્મ જાટમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સની દેઓલે જબરદસ્ત એક્શન કર્યું છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા પણ જોવા મળ્યો હતો. રણદીપ હુડ્ડા વિલનની ભૂમિકામાં છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન, સની દેઓલ તેના નવા પ્રોજેક્ટને લઈને […]

સની દેઓલ અને રણદીપ હુડાની એક્શન ફિલ્મ ‘જાટ’નું થીમ સોંગ રિલીઝ થયું

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને રણદીપ હુડાની આગામી એક્શન ફિલ્મ ‘જાટ’ના નિર્માતાઓએ ફિલ્મનું થીમ સોંગ રિલીઝ કર્યું છે. સોંગમાં સની દેઓલનો સ્વેગ જોવા મળ્યો હતો. દેઓલનો હાઇ-એનર્જી ટ્રેક સ્વેગ ચાહકોને જોવા મળશે. સોંગના બીટમાં સની દેઓલ ફૂલ એનર્જી સાથે આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘જાટ થીમ સોંગ’માં સની દેઓલ કુર્તા, પાયજામા અને […]

બોલીવુડની શાંત મનાતી મૌસમી ચેટર્જીના ગુસ્સાનો સામનો સની દેઓલને કરવો પડ્યો હતો

મૌસમી ચેટર્જી બોલીવુડની એવી અભિનેત્રીઓમાંની એક છે જેમની માસૂમિયત આજે પણ ચાહકોને ખૂબ ગમે છે. પોતાની સૌમ્ય શૈલી, સુંદર અવાજ અને શક્તિશાળી અભિનયથી, તેમણે દાયકાઓ સુધી બોલિવૂડમાં ખ્યાતિ અને આદર મેળવ્યો. પરંતુ એકવાર કંઈક એવું બન્યું કે સની દેઓલને આ શાંત સ્વભાવની અભિનેત્રીના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. હિન્દી ફિલ્મો ઉપરાંત, મૌસમી ચેટર્જીએ બંગાળી ફિલ્મોમાં પણ […]

બોર્ડર બોક્સ ઓફિસ પર ફરી તબાહી મચાવશે, સની દેઓલે વીડિયો શેર કરીને ‘બોર્ડર 2’ની જાહેરાત કરી

સની દેઓલ જેપી દત્તાની 1997ની બ્લોકબસ્ટર દેશભક્તિ પર આધારિત ફિલ્મ બોર્ડરમાંથી તેના આઇકોનિક પાત્રને ફરીથી રજૂ કરવા માટે તૈયાર છે. ગુરુવાર, 13 જૂનના રોજ, સની દેઓલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો જાહેર કરીને બોર્ડર 2 ની જાહેરાત કરી. બોર્ડરની સિક્વલની જાહેરાત બાદથી દર્શકોમાં જબરદસ્ત ઉત્તેજના છે અને હવે બધા તેની રિલીઝની રાહ જોઈ રહ્યા […]

સની દેઓલની ‘લાહોર 1947’માં થઈ વિલનની એન્ટ્રી, મોટા પડદા પર ધૂમ મચાવશે

બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ તેની મચએવેટેડ ફિલ્મ ‘લાહોર 1947’ માટે લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ જોડે જોડાયેલ નવા અપડેટ રોજ સામે આવી રહ્યા છે. હવે મેકર્સએ ફિલ્મના વિલનનું નામ જાહેર કર્યું છે. બોલિવૂડ એક્ટર અભિમન્યુ સિંહ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં નઝર આવશે. આ વાત કરતાં, ફિલ્મ ડાઈરેક્ટર રાજકુમાર સંતોષીએ કહ્યું, “સામાન્ય રીતે, જ્યારે આપણે કોઈ વિલનના […]

‘ગદર 2’ પછી સની દેઓલ હવે ‘બોર્ડર 2’માં જોવા મળશે

મુંબઈ: તાજેતરમાં જ ‘ગદર 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને સની દેઓલ બોલિવૂડનો મેગા સ્ટાર બની ગયો છે. ‘ગદર 2’ની સફળતા બાદથી અભિનેતા સમાચારમાં છે. આટલું જ નહીં, ફિલ્મની સફળતા બાદ સની દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેવા લાગ્યો છે. હવે સની દેઓલને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે.ટૂંક સમયમાં અભિનેતા બીજી સારી ફિલ્મ […]

સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં દેખાડવામાં આવી સની દેઓલની ફિલ્મ

મુંબઈ:  બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર 2 રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે 400 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મે ઘણી સુપરહિટ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ગદર 2નું સ્ક્રીનિંગ સંસદ ભવનના બાલયોગી ઓડિટોરિયમમાં કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ રાજ્યસભા સચિવાલય […]

2024માં લોકસભાની ચૂંટણી નહીં લડુ – ભાજપ સાંસદ સની દેઓલ

 બીજેપી સાંસદ સની દેઓલે કરી જાહેરાત ‘2024માં લોકસભા ચૂંટણી નહીં લડીશ’ મુંબઈ:સની દેઓલ કે જે પોતાના એક્ટિંગ અને તેમના સ્વભાવના કારણે લાખો લોકોના દિલ પર રાજ કરે છે, તેમણે પોતાની ફિલ્મ જગતની દુનિયામાં જે રીતે સફળતા મેળવી તે રીતે રાજકીય ક્ષેત્રે પણ સફળતા મેળવી. ત્યારે હવે તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે […]

સની દેઓલની ‘ગદર 2’ એ તેના બીજા અઠવાડિયામાં રચ્યો ઇતિહાસ! ટૂંક સમયમાં 400 કરોડના ક્લબમાં થઈ શકે છે સામેલ

મુંબઈ: સની દેઓલની ‘ગદર 2’ ને ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફેમસ થઈ ગઈ. ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તારા સિંહ અને સકીનાની આગળની વાર્તા ‘ગદર 2’માં બતાવવામાં આવી રહી છે, જે લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. રિલીઝના બીજા સપ્તાહમાં પણ આ ફિલ્મને […]

ભારતીય સેનાએ ‘ગદર 2’ને આપી મંજૂરી,સની દેઓલની ફિલ્મને મળી NOC

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ વિશે નવી માહિતી સામે આવી રહી છે. ‘ગદર 2’ રિલીઝ થાય તે પહેલા જ તેના પર વિવાદ થયો છે. તે જ સમયે, ચાહકો ફિલ્મનું ટીઝર જોઈને ખૂબ જ ખુશ થયા હતા. ‘ગદર 2’ 11 ઓગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર છે અને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code