1. Home
  2. Tag "Super computer"

ચામાં ઘી ભેળવવાથી તેજ ચાલશે મગજ, બનશે સુપર કમ્પ્યુટર

દિવસની પહેલી ચાની વાત જ અલગ છે. તે ઊંઘ ભગાડવાના મૂડને સારુ છે. પણ શું તમે જાણો છો કે ચામાં નાનો ફેરફાર કરીને મગજને સુપર બ્રેઈન બનાવી શકાય છે. તમારા મગજના ફંક્શનને વધારે છે. આ માટે ચામાં દેશી ઘી નાખીને પીવી પડશે. આ રેસીપી પશ્ચિમી દેશો માંથી આવી છે, કોફીમાં ઘી અથવા બટર નાખીને પીવામાં […]

વર્ષ 2030 સુધી એક્સસ્કેલ સુપરકમ્પ્યુટર સિસ્ટમ તૈયાર કરવા દક્ષિણ કોરિયા પ્રતિબદ્વ

ટેક્નોલોજીની બાબતે દક્ષિણ કોરિયાની હરણફાળ દક્ષિણ કોરિયા વર્ષ 2030 સુધી એક્સસ્કેલ સુપરકમ્પ્યુટર સિસ્ટમ કરશે તૈયાર એક એક્સાસ્કેલ સુપર કમ્પ્યુટર પ્રતિ સેકન્ડના હિસાબથી એક ક્વિંટિલિયન સુધીની ગણતરી કરવા માટે સક્ષમ નવી દિલ્હી: દક્ષિણ કોરિયા ટેક્નોલોજીની બાબતે હરણફાળ ભરી રહ્યું છે. હવે દક્ષિણ કોરિયા વર્ષ 2030 સુધીમાં એક એક્સસ્કેલ સુપર કોમ્પ્યુટર્સને વિકસાવવા માટે પોતાના હાઇ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code