1. Home
  2. Tag "Sushil Kumar"

લાલુ પ્રસાદ યાદવની સામેની કેન્દ્રીય એજન્સીની કાર્યવાહીથી નિતિશકુમાર ખુશઃ સુશીલ મોદીનો દાવો

નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના ઘર અને તેમના પરિવારજનો ઉપર ઈડી-સીબીઆઈના પડેલા દરોડાથી નિતિશ કુમાર દુઃખી-નારાજ નથી, પરંતુ તેઓ આ કાર્યવાહીથી ખુશ હોવાનો દાવો ભાજપના સિનિયર નેતા સુશીલ મોદીએ જણાવ્યું હતું. દિલ્હી સ્થિત ઘર ઉપર પડેલા દરોડામાં વાંધાજનક દસ્તાવે મળી આવવાથી સૌથી વધારે ખુશ નીતિશ કુમાર છે. તેમણે વધુમાં […]

સુશીલ કુમાર તિહાર જેલમાં કેદીઓને કુસ્તી અને ફિટનેસની તાલીમ આપે છે

નવી દિલ્હીઃ બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર પાસેથી 6 થી 7 જેટલા કેદીઓ કુસ્તી અને શારીરિક તાલીમ લઈ રહ્યા છે, સુશીલ કુમારની સાગર રાણા હત્યાના કેસમાં સંડોવણી બદલ ગયા વર્ષે ધરપકડ કરી હતી અને હાલ તિહાર જેલમાં બંધ છે. કુસ્તીબાજ સાગર રાણાની હત્યા કેસમાં પકડાયેલા ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારે તિહાડ જેલમાં કેદીઓને […]

હત્યાના કેસમાં આરોપી રેસલર સુશીલ કુમારની દિલ્હીથી અટકાયત

કુસ્તીબાજ સુશીલ કુમારની દિલ્હીથી અટકાયત સુશીલના સાથીની પણ કરાઈ ધરપકડ હત્યાના કેસમાં કરવામાં આવી ધરપકડ પોલીસે રાખ્યું હતું 1 લાખનું ઇનામ દિલ્લી: ઘણા દિવસોથી હત્યાના કેસમાં ફરાર રહેલા ઓલિમ્પિક મેડલ વિજેતા અને કુસ્તીબાજ સુશીલ કુમારની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા રેસલર સુશીલ કુમારની અટકાયત કરવામાં આવી છે, પ્રાપ્ત માહિતી મુજબ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code