1. Home
  2. Tag "T 20 Match"

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 1લી ફેબ્રુઆરીએ ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે T-20 મેચ યોજાશે

અમદાવાદઃ  શહેરના  નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર  1લી ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાશે. આ T20મેચનું ઓનલાઇન ટિકિટનું બુકીંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે. 500થી લઇ 10,000 સુધીના ટિકિટના ભાવ નિયત કરાયા છે.  સોમવારથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરી દેવાયું છે. માત્ર અમદાવાદના જ નહીં પણ બહારગામથી પણ અનેક ક્રિકેટ પ્રમીઓ […]

રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચે T-20 મેચ 7મી જાન્યુઆરીએ રમાશે,

રાજકોટઃ  શહેરમાં આવતાં મહિને યાને  7મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-શ્રીલંકા વચ્ચે T-20 ક્રિકેટ મેચ યોજાશે. 7મી જાન્યુઆરીએ રમાનારી આ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ગ્રાઉન્ડની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં રાજકોટનું ગ્રાઉન્ડ પસંદગી પામ્યું છે.  છ મહિનામાં  રાજકોટને બીજા T-20 મુકાબલાનું યજમાનપદ મળ્યું છે. બીજી બાજુ શ્રીલંકાની ટીમ […]

ICC T20 WORLD CUP: ભારત-પાકિસ્તાન મેચને લઇને દર્શકોમાં રોમાંચ, માત્ર 1 કલાકમાં જ ટિકિટ વેચાઇ ગઇ

ICC T 20 વર્લ્ડકપમાં 24 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન ટકરાશે આ અગાઉ મેચની બધી જ ટિકિટો માત્ર 1 કલાકમાં જ વેચાઇ ગઇ દર્શકોમાં પણ આ મેચ અગાઉ રોમાંચ જોવા મળી રહ્યો છે નવી દિલ્હી: ICC T 20 વર્લ્ડકપ માટે 24 ઑક્ટોબરનો દિવસ ખૂબ જ મહત્વૂપર્ણ બની રહેશે. કારણ કે આ જ દિવસે એકબીજાના કટ્ટર દુશ્મન એવા ભારત-પાકિસ્તાન […]

ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે મેળવ્યો વિજય, વિરાટ કોહલીએ બનાવ્યો આ રેકોર્ડ

ભારતે બીજી ટી-20માં ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે વિજય મેળવ્યો સૂકાની વિરાટ કોહલીએ 49 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમીને ટી20માં રેકોર્ડ સ્થાપિત કર્યો વિરાટ કોહલીએ ટી 20માં 3,000 રન કરનાર સૌપ્રથમ બેટ્સમેન બન્યો અમદાવાદ: ભારત-ઇંગ્લેન્ડ ટી-20 સિરીઝમાં ભારતે જબરદસ્ત કમબેક કર્યું છે. નવોદિત ખેલાડી ઇશાન કિશન તેમજ કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર બેટિંગની મદદથી અમદાવાદના નરેન્દ્ર […]

ભારત-ઇંગ્લેન્ડ પ્રથમ ટી-20 મેચ: ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું

ભારત-ઇંગ્લેન્ડની પ્રથમ ટી-20 મેચમાં જ ભારતની કંગાળ શરૂઆત ઇંગ્લેન્ડે પ્રથમ મેચમાં જ ભારતને 8 વિકેટે હરાવ્યું ભારત વર્ષની પ્રથમ ટી-20 મેચ હારી ગયું છે અમદાવાદ: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચાલુ થયેલી ટી-20 સિરીઝની શરૂઆત ભારત માટે નિરાશાજનક રહી છે. ટી-20 સિરીઝના પ્રથમ મેચમાં જ ભારતે ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code