ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતઃ જસપ્રિત બુમરાહ ઈન તો જાણો કોણ થયુ બહાર
ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત જસપ્રિત બુમરલાહ હર્લષ પટેલને મળ્યું સ્થાન દિલ્હીઃ- દેશમાં ક્રિકેટ પ્રેમીઓ હવે ટી 20ની રાહ જોઈ રહ્યા છે ત્યારે ક્રિકેટ રસીયાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે,ટી 20 માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરવામાં આવી ચૂકી છે, ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતીય […]


