1. Home
  2. Tag "Talala Market Yard"

તલાળા માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 10400 બોક્સની આવક, ભાવ 1250 બોલાયા

તલાળા, 20 એપ્રિલ 2026: 10400 boxes of saffron mangoes received તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે દશ કિલો ગ્રામના 10400 બોક્સની આવક થઇ હતી. વેપારી ભાઈઓએ પ્રથમ બોક્સની ગૌમાતાના લાભાર્થે હરાજી કરી હતી. આજે સારામાં સારી કેસર કેરીના એક બોકસનું રૂા.1250માં વેંચાણ થયું હતું. જ્યારે નબળી કેરીના ભાવ રૂા.450 આસપાસ […]

તળાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની 10 હજારથી વધુ બોક્સની આવક, 500થી 1250નો ભાવ બોલાયો

તાલાળા ગીરઃ દેશભરમાં તાલાળા પંથકની કેસર કેરીની માગ રહેતી હોય છે. ત્યારે તલાળા યાર્ડમાં કેસર કેરીની આવક વધી રહી છે. શનિવારે તાલાલા યાર્ડમાં  કુલ 10,770 બોક્સ કેસર કેરીની આવક થઈ હતી અને હરાજીમાં કેસર કેરી 10 કિલો બોક્સનો ભાવ 500 રૂપિયાથી 1250 બોલાયો હતો. જ્યારે જુનાગઢ યાર્ડમાં પણ કેસર કેરીની આવક વધતી જાય છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code